GUJARAT TECHNOLOGICAL UNIVERSITYgtu-info.com/Files/ExamPapersOther/DE/2150/3326304.pdfwooden block...
Transcript of GUJARAT TECHNOLOGICAL UNIVERSITYgtu-info.com/Files/ExamPapersOther/DE/2150/3326304.pdfwooden block...
-
1/4
Seat No.: ________ Enrolment No.______________
GUJARAT TECHNOLOGICAL UNIVERSITY DIPLOMA ENGINEERING – SEMESTER – II EXAMINATION –WINTER - 2018
Subject Code:3326304 Date: 08-01-2019
Subject Name: Engineering Mechanics Fmp
Time:10:30 AM TO 01:00 PM Total Marks: 70 Instructions:
1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.
Q.1 Answer any seven out of ten. દશમ ાંથી કોઇપણ સ તન જવ બ આપો. 14
1. Write any two vector quantities .
૧. ગમે તે બે સદદશ ર શશન ઉદહરણ લખો.
2. Define Weight and Mass.
૨. વજન અને દ્ર્વ્યમ નની ્ય ખ્ય લખો.
3. Write different type of load .
૩. ભ ર ન પ્રક ર લખો .
4. Define Coplanar Force .
૪. સમતલીય બળોની ્ય ખ્ય લખો .
5. Define Statics and Dynamics .
૫. શથથશતશ થર અને ગશતશ થરની ્યખ્ય લખો .
6. Define axis of reference .
૬. અનુસાંધ ન અક્ષની ્ય ખ્ય લખો .
7. Define Engineering Mechanics .
૭. ઈજનેરી યાંરશવજ્ઞ નની ્યખ્ય લખો .
8. Define Shear Force
૮. નમનધણણ ની ્યખ્ય લખો .
9. What is the Unit of Power and Force .
૯. પ વર અને બળન એકમ લખો.
10. Define Bending Moment .
૧૦. બેન્ડાંગ મોમે્ટ ની ્ય ખ્ય લખો .
Q.2 (a) Explain Lamis theorem . 03
પ્રશ્ન. ર (અ) લ મીનુ પ્રમેય લખો અને સમજાવો . ૦૩
OR
(a) Find magnitude and Direction of resultant force for figure 1 . 03
(અ) આકૃશત ૧ મ દશ ણવેલ બળ પધ્ધશત મ ટે પરીણ શમ બળન ુમુલ્ય અને દદશ શોધો . ૦૩
(b) Explain Law of Parallelogram of force . 03
(બ) સમ ાંતરબ જુ ચતુષ્કોણનો શનયમ લખો અને સમજવો . ૦૩
OR
(b) Two forces 30 KN and 40 KN both tensile are acting at an angle 60• 03
-
2/4
Between them. Find Magnitude and direction of the Resultant force .
(બ) બે ખેંચ ણબળો 30KN અને 40 KN એક નબાંદુ આગળ ૬૦’ ન ખૂણે ક યણરત છે . તો
પદરણ શમ બળનુ મુલ્ય અને દદશ શોધો .
૦૩
(c) Explain Parallel axis theorem . 04
(ક) સમાંતરઅક્ષ પ્રમેય લખો અને સમજવો . ૦૪
OR
(c) Find Moment of inertia ‘I’ section Consists of top and bottom Flange
100mm x 15mm and web of size 10mm x 250mm . 04
(ક) એક I સૅક્શનની ઉપલી અને શનચલી ફલેંજ 100mm x 15mm તથ વેબ 10mm x
250mm છે. આ સેક્શન મ ટે જડત્વધુણણ શોધો .
૦૪
(d) Find Centroid of lamina as Shown in Figure 2. 04
(ડ) આકૃશત 2મ દશણવેલ તકશત નુ મધ્્કે્ર શોધો . ૦૪
OR
(d) Write Different Between Centroid and Center of gravity . 04
(ડ) ક્ષેર કેંર અને ગુરુત્વકે્ર વચ્ચે તફવત લખો ૦૪
Q.3 (a) Explain Different types of Truss . 03
પ્રશ્ન. 3 (અ) ટ્રસન પ્રક ર સમજાવો. ૦૩
OR
(a) A Pull of P inclined 300 to the horizontal is necessary to move a
wooden block of 250N Weight placed on horizontal table. If Coefficient
of Friction is 0.2 . Find force P .
03
(અ) સમશક્ષતીજ ટેબલ પર પડેલ લ કડ ન 250 N વજનન એક બ્લોક ને ખસેડવ મ ટે શક્ષતીજ સ થે
300 ન ખુણે લગ ડવ પડત બળ ‘P’ નુ મુલ્ય શોધો. ઘર્ ણણ ક = ૦.૨ લો .
૦૩
(b) Write Advantages and Disadvantages of friction . 03
(બ) ઘર્ણણન ફ યદ તથ ગેરફ યદ લખો . ૦૩
OR
(b) Define friction . Write the Laws of Dynamic Friction . 03
(બ) ઘર્ણણબળની ્ય ખ્ય લખો અને ગશતક ઘર્ણણન શનયમો લખો . ૦૩
(c) A Pull of 50N inclined at 300 to horizontal is necessary to move a
Wooden block of 215N Weight placed on horizontal table . Find
Coefficient of Friction .
04
(ક) સમશક્ષતીજ ટેબલ પર પડેલ લ કડ ન 215 N વજનન એક બ્લોકને ખસેડવ મ ટે શક્ષતીજ સ થે
300 ન ખુણે 50 KN નુ ખેંચણબળ લ ગે છે. તો તેન ુઘર્ણણ ક શોધો . •
૦૪
OR
(c) Draw SFD And BMD for beam as shown in figure 4. 04
(ક) આકૃશત ૪ મ દશ ણવેલ બીમ મ ટે SF અને BM ડ ય ગ્ર મ દોરો . ૦૪
(d) Write Assumptions made in analysis of plane truss . 04
(ડ) ટ્રસન પ્રુથ્થકરણ ની ધ રણ ઓ લખો . ૦૪
OR
(d) Find Force in all the members of truss shown in figure 3 by the
method of joints .
04
(ડ) આકૃશત 3 મ દશ ણવેલ ટ્રસન બધ જ મેમ્બરોમ ઉત્પ્ન થત બળો સ ાંધની રીત થી શોધો . ૦૪
Q.4 (a) A Rectangular beam 200mm x 300mm Cross Section is Simply
Supported Over a Span of 4m . It is Subjected to UDL of 75 kN/m over
03
-
3/4
the entire span . Find Maximum Bending stress .
પ્રશ્ન. ૪ (અ) એક 4m લ ાંબ સ દદ રીતે ટેકવેલ બીમન આડછેદનુ મ પ 200mm x 300mm છે.બીમની
પુરેપુરી લાંબ ઇ ઉપર 75 KN/m નો સમશવરીત ભ ર લ ગે છે. બીમમ ઉત્પ્ન થતુ મહત્તમ નમન
પ્રશતબળ શોધો .
૦૩
OR
(a) Explain Relation between SF & BM . 03
(અ) SF અને BM વચ્ચેનો સબાંધ જણ વો. ૦૩
(b) Write assumptions made in theory of bending . 04
(બ) બેંડડાંગ થીયરીની ધ રણ ઓ લખો . ૦૪
OR
(b) Draw SFD & BMD for beam as Shown in figure 5 . 04
(બ) આકૃશત. 5 મ દશ ણવેલ બીમ મ ટે SF અને BM ડ ય ગ્ર મ દોરો . ૦૪
(c) Draw SFD & BMD for beam as Shown in figure 6 . 07
(ક) આકૃશત. ૬ મ ાં દશ ણવેલ બીમ મ ટે SF અને BM ડ ય ગ્ર મ દોરો . ૦૭
Q.5 (a) Find Centroid for the lamina as shown in figure 7. 04
પ્રશ્ન. ૫ (અ) આકૃશત. ૭ મ ાં દશ ણવેલ તકશતન ુમધ્યકેંર શોધો . ૦૪
(b) At a Point in material 180kN/mm2 tensile Stress and 60N/mm2
Compressive Stress Along with 50N/mm2 shear Stress are acting . Find
normal , tangential and resultant Stress on plane inclined at 450 With the
axis of bigger stress .
04
(બ) પદથણન એક નબાંદુ પર 180N/mm2 ત ણ -પ્રશતબળ અને 60 N/mm2 દ બ -પ્રશતબળ
એકબીજાને ક ટખૂણે લ ગે છે. આ ઉપર ાંત 50 N/mm2 નો એક કતણન-પ્રશતબળ પણ લ ગે છે.
મોટ પ્રશતબળની ધરી સ થે 450 ન ખૂણે નમેલી સપ ટી પર લાંબ- પ્રશતબળ , કતણન-પ્રશતબળ અને
પદરણ શમ પ્રશતબળ શોધો .
૦૪
(c) At certain point in Strained Material two perpendicular stresses
80 N/mm2 and 40 N/mm2 both tensile are acting . Find Normal ,
Tangential and resultant stress on plan inclined at 200 With the plane of
bigger Stress .
03
(ક) એક શનરૂપણ પ મેલ પદથણમ ાં બે લાંબ ત ણ -પ્રશતબળો 80 N/mm2 અને
40 N/mm2 એકબીજાન ે ક ટખૂણે તલ પર લ ગે છે. ઉપરન પ્રશતબળોમ ાં મોટ પ્રશતબળન તલ
સ થે 200 નો ખૂણો બન વતી ર સી સપ ટી પર લાંબ- પ્રશતબળ , કતણન-પ્રશતબળ અને પદરણ શમ
પ્રશતબળ શોધો .
૦૩
(d) Find tension in the string as Shown in figure 8 . 03
(ડ) આકૃશત. ૮ મ ાં દશ ણવેલ મુજબ ત ણ-બળ ? ૦૩
-
4/4
************