Rokankaroni Pathshala (Investors School

download Rokankaroni Pathshala (Investors School

of 14

Transcript of Rokankaroni Pathshala (Investors School

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    1/14

     

    રોકણકરોની પઠશળ 

    જો આપ શેરબરમા રોકણકર તરક   વેશવ

    ઈછત હો તો આટલ સરળપગલા સમ લો 

    એક િદવસ એક સીધસિ બચતકરનો ફોન આયો અને

      છૂ   ા ક મર શેરબરમા રોકણ કર   ા છે તો શઆત કવી રત ે

    કરવી?

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    2/14

       ા આપ શેરબરમા રોકણ કરવ   ા વચરો છો? આ મટ    ા 

    કર   ા? કયાથી શઆત કરવી એ ણ   ા છે? આ બર તો

    જોખમી ગણય છે તનેો આપને યલ છે, પરા   આ બર

      ડૂ  ૃ મટ પણ ઉમ છે એ પણ આપ સમજો છો. જો આપ

    શેરબરન જોખમ અને તેન લભન ેસમને શતબત

    સથે આગળ વધો તો અહ આપ સાપ સનમા સફળ થઈ

    શકો છો. શેરબરમા વશે મટ આપન મનમા ચલત

    સવલોને યનમા રખી અમે અહ કટલીક બબતો પટ અન ે

    સરળ વપે આપન મટ ર   ૂ કર છે. 

    શેરબરમા રોકણ કરવન બ ેમગ છે, એક, પોતે જ

    શેરબરમા શેરોની સીધી ખરિ કરવી, જયર બીજો મગ છે,

        અલ ફ ાડને મયમ બનવીને શરેબરમા રોકણ કર   ા.

    સૌથમ શેરબરમા પોતે જ સીધો વેશ કઈ રતે કરવો તે 

    ણી લઈએ. 

        ુકર    ુપડ?

    સૌ પહલા આપે કોઈ એક શેરોકર પસે દડગ એકઉટ

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    3/14

    ખોલવ   ા જોઈશે. 

    આ સથે એક દડમેટ એકઉટ ખોલવ   ા જોઈશે.

    ડમ  ેટ એકાઉટ ા ુખોલાવ   ?ુ

    આ દડમેટ એકઉટ આપ તે ોકર પસે જ ખોલવી લો તો

    યવહ    ટએ સરળ ગણય. દક   આપ એ દડમેટ એકઉટ

    બક અથવ અય કોઈ નણસાથ પસે પણ ખોલવી શકો છો. 

    શ  ેર   ડગં એકાઉટ ખોલાવવા     ુકર    ુપડ  ?

    શેર દડગ એકઉટ ખોલવવ મટ આપે કવયસી (નો યોર

    કટમર)ની વધ કરવી પડ છે, મા બક એકઉટની મતમર પેન (પરમેનટ એકઉટ નાબર) , એસ   ફૂ વગરે

    િતવજેો આપવ પડ છે તેમ શરેોકરને પણ આવ

    િતવજેો આપવ પડ છે તેમ જ ોકર સથે ચોસ એીમેટ

    કર   ા પડ છે, મા આપન અને ોકર વચેનયવહરો-જવિબરઓ અને ફરજોની વગતો આવી ય છે.

    આને ોકર-કલયટ એીમેટ કહ છે. 

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    4/14

    નવા- નાના રોકાણકારો માટ   હવ  ે વન પ  ેજ

    ફોમ-સરલ 

    જોક હવે સેબીએ નવ રોકણકરો મટ શરે દડગ અને દડમેટ

    એકઉટ એકઉટ ખોલવવ મટ   ા મ એક પન   ા બ   જ

    સરળ ફોમ તૈયર કર   ા છે,    ા નમ પણ સરલ છે. આ

    ફોમની સિ વગતો ભરને એ સથે પને નાબર અને આપ   ા એસ   ા   ફૂ જોડ િ   ા એટલે કમ થઈ ગ   ા. આમ નવ ખચ  

    અને આસનીથી આપ   ા દડગ એકઉટ-દડમટે એકઉટ

      લૂી ગ   ા. 

    સરલ ફોમ કોન  ે નહ ચાલ  ે? 

    જોક આપ શેરબરન વવધ સેગમેટમા, મ ક

    ડદરવેટઝ, મન દડગ, મોબઈલ દડગ, નેટ દડગ

    વગરેમા ભગ લેવ મગત હો તો આપને સરલ ફોમ નહ

    ચલ.ે આપે વગતવર ફોમ ભર   ા પડશે અને ોકર-કલયસ

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    5/14

    એીમેટ પણ સહ કર   ા જોઈશે. 

    શ  ેર   ડગં અન  ે ડમ  ેટ એકાઉટ   લૂી ગયા બાદખરૈ, ચલો, આપ   ા શેર દડગ એકઉટ અન ેદડમટે એકઉટ

      લૂી ગ   ા, હવે    ા કરવ   ા ? સવ જ સરળ શિોમા  આ

    વષયને સમએ. સૌથમ તમે એ નકક કરો ક તમે કટ   ા ફ ાડ

    શેરબરન જોખમ મટ ફળવી શકો છો. િખલ તરકતમર મસક આવકમાથી તમમ જર ખચ બિ કય પછ

    તમર પસે િર મદહને .િસ હરની બચત રહ છે. આ

    પય િસ હરમાથી િર મદહન ેતમે શેરો મટ કટલા નણા 

    રોકવ તૈયર છો? આ ઉપરાત તમર અયર   ધીનીબચતમા  તમર પસે લપસમ બ ેલખ પય છે, તો

    એમાથી પણ તમે કટલ ટક   ા જોખમ શેરબર મટ લવે

    સજજ છો?

    જોખમ અન  ે સલામતીની ત  ૈયાર ક  ટલી અન  ે ક  વી

    છ  ે?

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    6/14

    આ બબત નકક કરશે ક તમે આ રોકણમા કટલી સલમતી

    અને કટ   ા જોખમ લવે ઉ  ક છો. આ જોખમ લવે મટ

    તમર પોતની અને પદરવર યનેી જવિબરનો વચર

    પણ કરવો જર છે. તમર મર હલ શી છે એ પણ યનમ ા 

    લવેી પડ, તમર જોબમા કવો વ   અવકશ છે ક પછ તમર

    બઝનસેમા કવી   ૃ થઈ શક છે એનો િજ પણ લવેો પડ.

    આમ આ બબત યદકત-યદકતએ    િ-   િ હોઈ શક, થી

    તમર મ તમર પર જ યન આપવ   ા છે.

    ક  ટલા સમય માટ   રોકાણની ત  ૈયાર છ  ે?

    તમે એકવર નકક કરો ક તમે તમર બચતમાથી કટલી રકમશેરબર મટ અલગ તરવી શકો છો એન આધર તમર

    રોકણની તૈયર આગળ વધ.ે સૌથી મહવની વત એ ક તમે

    કટલ સમય મટ રોકણ કરવ તૈયર છો ? યિ રહ,

    શેરબરમા એક િદવસથી લઈ િસ વરસ મટ પણ રોકણથઈ શક છે. આમ તો એક િદવસન રોકણને રોકણ કહવય

    નહ , તેને સો જ કહવય, દક    રોકણકરો રોજની લ-ેવેચને

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    7/14

    પણ રોકણ ગણ ેછે, તેથી મ સમજવ ખતર આ વત   કૂ

    છે. ઘણ લોકો સમન િદવસે જ શેર લઈને વેચી કઢત હોય છે,

    ને ઈ ડ ડ કહ છે. આમા નફો મયો તો નફો અને ખોટ

    થઈ તો ખોટ   ક કર લવેમા આવે છે. 

    રોકાણનો હ     અથવા ધય  ેય પણ નકક કરો 

    ઓક તો, આપણ ેસમય મટ વત કરત હત, તમે કટલસમય મટ રોકણ લન કરો છો એ બ   મહવ   ા પદરબળ છે.

    તમે   ૂ ાક ગળ, મયમ ગળ ક લાબ ગળ મટ શેરો

    ખરિવનો લન કરો છો એ પટ કર   ા આવયક છે, ન

    આધર તમર રકમ અને શેર પણ નકક થઈ શક. અલબત,

    આ સમયગળો નકક કરવ મટ તમર રોકણનો હ   અથવ

    યેય પણ નત કરવો પડ. અથત, શેરોમા કરલ

    રોકણમાથી મળનર નફ ક આવકનો ઉપયોગ તમને કયર

    થવનો છે? બી શિોમા કહએ તો તમને શેરોમા   કૂલા -રોકલા નણા  કયર અને કય કમ મટ પછા જોઈએ છે?

    આ યયે તમન ેશરેોમા કટ   ા  અને કયા   ધી રોકણ રખ   ા છે

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    8/14

    તેનો સમય પણ નકક કર આપશ.ે 

    શ  ેરબરમા ુગ  ેરટ ન મળ  ે 

    શેરબરમા શોટ ટમથી લઈ લગ ટમની યય િરક જણ

    પોતની અ    ૂળત ક સમજ   જબ કર છે, વતવમા શોટ ટમ 

    એટલ ેએકિ વરસનો ગળો, મીદડયમ ટમ એટલે ણથી ચર

    વરસનો ગળો અને લગ ટમ એટલ ેસતથી િસ વરસનોગળો મનવો વજબી કહવય . શેરબરમા સફળતની

    ગરેટ કોઈ આપી શક નહ , દક   શતબ રતે અને

    સમજણ  વૂક ટ ઘડને આગળ વધો તો સફળતની

    સાભવન ચી રહ શક છે. શેરબરને લાબો સમય આપોતો એ મોટ ભગે તમને સાપત સનમા સહયપ બને છે.

     

    ઓક  , તો નણય લ  ેવાઈ ગયો 

    તમે શેરબરમા વેશવ તૈયર થઈ ગય હો તો તમરશેરોકર પસાિ કરવથી માડ દડમેટ એકઉટ કોની પસે

    ખોલવ   ા એ વશે સમજ મેળવી લેવી પડ. સૌથમ તો તમ ે

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    9/14

    શેરબરમા રોકણ કરવ મટ એક ચોકકસ ફ ાડ બ   એ   ક

    િો અને ત ેકટલો સમય ળવ   ા એ પણ નકક કર લો. જો

    તમે એક-બ ેવષ મટ જ શેરોમા રોકણ કરવ મગત હો તો

    બહતર છે ક તમ ેઆ રોકણ કરવ   ા ટળો, કરણ ક આટલ

      ૂ ાક ગળ મટ શેરબરમા જોખમ    ા રહશે. વત,ે લાબ

    ગળન રોકણન અભગમ સથે જ આગળ વધો એ

    સલહભ    છે.

    શ  ેરોકરની પસદુગી 

    પહલ િકમમા  તમર શેરોકરની પસાિગી કરવની થશે.

    ોકરની પસાિગી મ નમ ક ડન આધર કરશો નહ કતમેની હરખબરો -મકદટગ જોઈને પણ કરશો નહ.

    પહલા તો એ ોકર સેબીમા રજટડ છે તનેી ખતર કર

    લવેી જોઈએ. આ ખતર મટ ોકરન નમ સથે સેબીનો

    રજટડ નાબર જોવનો હોય છે. બી    ા , ોકર મ કોઈ એક

    એકસચજ પર કમ કરતો હોય તે કરતા બાને ટોક એકસચજ

    (બીએસઈ- એનએસઈ) પર કરતો હોય તે જર છે, કમ ક

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    10/14

    અ  ક સ તમન ેમ બીએસઈ (બોબે ટોક એકસચજ )

    પર જ મળશે. આમ પણ બીએસઈ સૌથી વ   લટડ કાપનીઓ

    ધરવ   ા એકસચજ હોવથી બીએસઈ પર કમકજ કરતો હોય

    એવો ોકર વ   જર ગણય. શેિરલલની પસાિગી મટ

    સૌથી મહવના પદરબળો તેની શખ, તેની સવેની   ણવ

    અને વસનીયત છે. કોઈ િલલી ઓછ લ ેછે અથવ કોઈ

    ભટે-સોગિ ક કોઈ અય કર ઈસેટવ આપે છે એટલ ેતેની

    પસાિગી કર લેવય નહ. શેર ોકર બે વપે સેવ ઓફર

    કર છે, એક તે પોતની જ શખ ખોલીને સેવ આપ ેછે, બી    ા 

    તે સબ -ોકર નીમીને ક તેન એજટ મરફત પણ સવે

    ઓફર કર છે.

    કો  કટ નોટ   ય ોકરની જર 

    તમે સીધ   ય ોકરની સેવ લો ક તને સબ-ોકરની સેવ

    લો, દક   તમને તમર િસો મટ કોકટ નોટ મ   યોકરની જ મળવી જોઈએ. સબ-ોકરની કોકટ નોટ વેલડ

    ગણતી નથી. આ મકટમા ઘણા લભે   સબ - ્ોકરો પણ

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    11/14

    હોય છે, ની સથે િસો કરવમા તમને ક  નૂી રણ મળ

    શક   ા નથી, કરણ ક તે પોતે જ બનસવર હોય છે. અથત

    શેરોકર ક સબ-ોકરન મ પદટયા વાચીને િોરવઈ જ   ા 

    નહ. અગઉના વરસોમા અનેક પદટયા (મ નમ

      રૂત-અનરજટડ) ોકરો તથ સબ-ોકરો નીકળ પડલ

    અને અનકે રોકણકરો તેમા છેતરય હત. 

    ઘર ક   ઓફસની નક 

    વ   એક વત, આ જમનો ઓનલઈનનો છે, જો તમ ેતમર

    િસો ઓનલઈન કરવનો હો તો વત    િ છે, બક ોકર

    એવો પસાિ કરજો , ની ઓદફસ તમર ઘરથી ક તમરઓદફસથી નક હોય, કરણ ક તમર સમયાતર ોકરની

    ઓદફસની   લકત લવે જ   ા પડ એ   ા બની શક છે. તમે

    ખરિ કર હોય તો તેનો ચેક આપવ મટ અથવ શેરો વેય

    હોય તો તેની દડમટે લપ આપવ મટ. અલબત, આ બાને મટવરાવર ઓદફસ જવ   ા ટળ   ા હોય તો પણ વકપો છે, દક   

    એ જર જોખમી મગ ખરો, કરણ ક આ મગમા તમર ોકરને 

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    12/14

    પવર ઓફ એટન આપવી પડ, થી તમર દડમેટ

    એકઉટમા તે સીધ શેરો જમ ક ઉધર કરવી શક અને બક

    એકઉટમા નણા ઉધર ક જમ કરવી શક. જોક તમને એ

    ોકરની સવે-વસનીયતની ખતર થઈ ય પછ જ આ

    કય કરય.

    ડમ  ે

    ટ એકાઉટ કયા ુરાખ    ુ?

    દડમેટ એકઉટની વત પણ સમ લેવી જોઈએ. શેરબરમા 

    િસો કરવ મટ દડમેટ એકઉટ   ા હો   ા ફરજયત છે, તે વન

    શેરબરમા િસો થઈ શકત નથી. આ દડમેટ એકઉટમા 

    તમર શરેો ઈલકેોનક વપે સચવય છે. હવે સવલ થશ ેક આ દડમેટ એકઉટ ા અને કોની પસે ખોલવ   ા ? દડમેટ

    એકઉટ તમે ની પસે તમ   ા શેર દડગ એકઉટ ખોલ   ા 

    છે તે શેિરલલ પસે પણ ખોલવી શકો છો અને બક પસે પણ

    ખોલવી શકો છો. મોટભગન ોકર દડમેટ એકઉટ તેમનીપસે ખોલવવનો આહ રખત હોય છે, થી

    િસો-યવહરમા  સરળત પણ રહ. આ સથે ોકરો એ દડમેટ

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    13/14

    એકઉટનો પોતે ઉપયોગ કર શક એ મટ હક પસેથી

    પવર ઓફ એટન પણ મગી લેત હોય છે, નો ઉેશ

    િસોન સટેલમેટને સરળ બનવવનો હોય છે, થી જયર

    પણ તમે શેર વેચો યર તમર દડમટે એકઉટની ઈકશન

    લપ આપવ તેની ઓદફસે જ   ા પડ નહ , ોકર પોતે જ એ

    શેરો તેમાથી ઉપડને લઈ શક. આમ કરવથી તમરો અને

    તેનો બાનનેો સમય બચી ય. પરા   આમા કયાક તમર

    એકઉટન     પયોગન જોખમની સાભવન પણ ઊભી થઈ

    શક છે, થી આ કય તમ ેતમર તેન પરન વસન

    આધર કર શકો. અલબત, તેનો      પયોગ ન થય એ મટ

    ચોસ અગમચેતી ભરન ેઆગળ વધી શકય .

    ઓનલાઈન માગ પણ છ  ે 

    વતમન સમય ઓનલઈનનો છે, જો તમને ઓનલઈન

    કમકજ કરવ   ા મફક આવ   ા હોય તો તમે ોકર પસે એમટ   ા રજશન મેળય બિ પોતની મેળે ઈટરનટે

    આધદરત સીધ િસો કર શકો છો. આમા તમે તમર

  • 8/18/2019 Rokankaroni Pathshala (Investors School

    14/14

    સલમતી વ   સર રતે ળવી શકો છો. હવે તો મોબઈલ

    મરફત પણ શેર િસો થઈ શક છે, થી તમે મોબઈલ મગ

    પણ લ-ેવેચન િસોનો સીધો અમલ કર શકો છો. આમા 

    મહમ કોલ તમર હથમા રહશે. આ   વધ અનેક

    અણી ોકરજ હઉસીસ ઓફર કરત હોય છે. 

    જય  ેશ ચતલયા 

    (પટત: અહ યકત કરયલે વચરો -અભય

    લખેકન પોતન છે, વચક પોતની સમિજર અને 

    વવકે   સથ ેજ નણય લવેમા સર ગણય )