Jashoda Narottam Trust Revised - India Water Portal

9
Page 1 of 9 િનદશન યોજના િનદશન યોજના િનદશન યોજના િનદશન યોજના , , , , જશોદા નરોમ પિલક ચિરટબલ ટ જશોદા નરોમ પિલક ચિરટબલ ટ જશોદા નરોમ પિલક ચિરટબલ ટ જશોદા નરોમ પિલક ચિરટબલ ટ સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત સટર ફોર ડવલપમટ ઓટરનિટસ ારા સહાિયત અન વાહ ારા સકિલત , પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ પીવાના પાણી માટેની િનદશન યોજનાઓ બોશી બોશી બોશી બોશી ગામ ગામ ગામ ગામ તાલકો ધરમપર , િજલો વલસાડ અમલીકરણઃ પાણી સિમિત, બોશી માગદશકઃ માગદશકઃ માગદશકઃ માગદશકઃ જશોદા નરોમ જશોદા નરોમ જશોદા નરોમ જશોદા નરોમ પિલક ચે િરટેબલ ટ પિલક ચે િરટેબલ ટ પિલક ચે િરટેબલ ટ પિલક ચે િરટેબલ ટ

Transcript of Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 1: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 1 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

સ�ટર ફોર ડવલપમ�ટ ઓ"ટરનિટ#સ $ારા સહાિયત અન (વાહ $ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ"ટરનિટ#સ $ારા સહાિયત અન (વાહ $ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ"ટરનિટ#સ $ારા સહાિયત અન (વાહ $ારા સકિલતસ�ટર ફોર ડવલપમ�ટ ઓ"ટરનિટ#સ $ારા સહાિયત અન (વાહ $ારા સકિલતે ે ે ે ે ંે ે ે ે ે ંે ે ે ે ે ંે ે ે ે ે ં ,

પીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓપીવાના પાણી માટેની િનદશન યોજનાઓ

-બોશી-બોશી-બોશી-બોશી ગામ ગામ ગામ ગામ

તાલકો ધરમપરુ ુ , િજ"લો વલસાડ

અમલીકરણઃ પાણી સિમિત, -બોશી

માગદશકઃ માગદશકઃ માગદશકઃ માગદશકઃ જશોદા નરો મ જશોદા નરો મ જશોદા નરો મ જશોદા નરો મ પિ�લક ચેિરટેબલ ��ટપિ�લક ચેિરટેબલ ��ટપિ�લક ચેિરટેબલ ��ટપિ�લક ચેિરટેબલ ��ટ

Page 2: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 2 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

પહલીપહલીપહલીપહલીેે ેે નજરનજરનજરનજરેેેે............

ગામ -બોશી, તાલકો ધરમપરુ ુ , િજ"લો વલસાડ

અમલીકરણ પાણી સિમિત, -બોશી

માગદશક જશોદા નરો મ પિ�લક ચેિરટેબલ ��ટ

સહયોગ (વાહ, અમદાવાદ

મજંર થયેલ ખચૂ :. ૧૨,૧૮,૮૦૧

સહયોગ :. ૬,૩૫,૬૦૨

જ:રી લોકફાળો :. ૬,૦૭,૫૭૫

એકF થયેલો લોકફાળો :. ૨,૩૮,૬૨૦

થયેલ ંબાધંકામુ વરસાદી પાણી સGંહના ૭૧ ટાકંા

પાણી સિમિતમા ંસHય

સIંયા

૧૧ (૭ બહનેો, ૪ ભાઈઓ)

િનદશનની સૌથી

નPધપાF વાત

િનદશન પરંૂ થતા ંસધીમા ંજ ુ ુ , અ�ય ગામના લોકો આ ગામમા ંબનેલા ટાકંા

જોવા આવી રTા છે, Vમા ંસરકારી યોજનાઓનો લાભ લેતા લોકોનો પણ

સમાવેશ છે.

આ આિદવાસી, ડગંરાળુ િવ�તારમા ંકવાૂ , બોર કે વેરી િસવાય પાણીના કોઈ Yોત

હોઈ જ ન શકે એવી સામા�ય છાપ, -બોશી ગામમા ંવરસાદી પાણીના સGંહ

ટાકંાના િનદશન બાદ દરૂ થઈ રહી છે.

પરૂતી સમજણ આપવામા ંઆવી હોવા છતા,ં લોકફાળા માટે (ારંભે ગામલોકો

તૈયાર જ નહોતા. છેવટે સ�ંથાએ લોકફાળા િવના કામ કરવાનો ઇ�કાર કરી દીધો

]યારે લોકો તૈયાર થયા.

#યિ_તગત ટાકંા હોવા છતા,ં લાભાથ`ઓની ટકડીઓ પાડીને કામ કરવામા ંુ

આ#ય ં.ુ સૌએ સાથે મળીને એકમેકના ટાકંા ખોદતા ંગામમા ંસપં વcયો.

Page 3: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 3 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

�વૈિeછક સ�થા તથા �વૈિeછક સ�થા તથા �વૈિeછક સ�થા તથા �વૈિeછક સ�થા તથા ંં ંં �થાિનક�થાિનક�થાિનક�થાિનક િ�થિત િ�થિત િ�થિત િ�થિત

જશોદા નરો મ પિ�લક ચેરીટી ��ટજશોદા નરો મ પિ�લક ચેરીટી ��ટજશોદા નરો મ પિ�લક ચેરીટી ��ટજશોદા નરો મ પિ�લક ચેરીટી ��ટ

જશોદા નરો મ પિ�લક ચેરીટી �� ટ લોકો પીવાના પાણી જ:િરયાત બાબતે � વિનભર બને તે માટે

કાય કરતી સ�ં થા છે. સ�ં થાનો મI યુ અિભગમ વિંચત સમદાયોુ ને (ાથિકતા અપાવવી, બહનેોની ભાગીદારી

વધારવી તથા િવકાસની (િgયામા ં લોકો પોતાની સમ� યા સમV અને તેના ઉકેલ માટે કટીબi થાય,

કામગીરીના દરેક તબjે ભાગ લેતા થાય તેવા (ય]નો કરવાનો છે.

આ સદંભમાં , સ�ંથાએ (વાહના સાથમા,ં દિk ણ ગજુરાત િરmયનમાથંી ધરમપરૂ તાલકાનાુ

nતિરયાળ -બોશી ગામમા ંવરસાદી પાણી સGંહના ંટાકંાન ં ુિનદશન તૈયાર કય છેુp .

ધરમપરૂ કે કપરાડા તાલકામા ં આ (કારના ં � �ુ _ચર અગાઉ બનાવવામા ં આ# યા ં નથી. આ બે

તાલકાઓુ નો મોટા ભાગનો ભૌગોિલક િવ� તાર ડગંરાળ અને પથરાળ છેુ . Vના કારણે વરસાદન ં પાણી ુ

જમીનમા ંજોઈએ એટલ ંઉતરત ંનથીુ ુ . તેમ છતા,ં આ િવ� તારના લોકોમા ંમા� યતા ઘર કરી ગઈ છે કે કવાૂ ,

બોર કે વેરી જ માF ને માF પીવાના પાણીના Yોત છે. હવે -બોશી ગામમા ંવરસાદી પાણી સGંહના ટાકંાન ં ુ

િનદશન તૈયાર કરવામા ંઆવતા ં લોકોમા ં િવsાસ આ# યો છે કે આપણા િવ� તાર માટે કવાૂ , બોર કે વેરી

િસવાય બીt પણ Yોત છે.

-બોશી-બોશી-બોશી-બોશી ગામમા ંપાણીની િ�થિત ગામમા ંપાણીની િ�થિત ગામમા ંપાણીની િ�થિત ગામમા ંપાણીની િ�થિત

ગામમા ંપાણીના Yોત તરીકે આઠ કૂવા, પાચં હ�ે ડપપં અને બે તળાવ છે. પરંત આ તમામ માચ ુ

મિહના સધીમા ંસકાઈ tય છેુ ુ . ]યારબાદ લોકોએ એકથી-દોઢ િક.મી. દરૂ વહતેી નદીમાથંી પાણી ભરી લાવવ ું

પડત ંહત ંુ .ુ છે" લા Fણ મિહના yયારે પાણીની મzકેલી ુ પડતી હતી ]યારે બપોર પછીના સમયે ઘરના બે-Fણ

સH ય તો પાણીના ંકામ માટે જ રોકાઈ રહ ેતેવી િ�થિત હતી. આ ગામનો વસવાટ ડગંર પર જ હોવાથી વધ ુ ુ

પાણી પણ ન લાવી શકાય. નmકના કવાૂ મા ંકદાચ રાFે થોડ ંપાણી સGંહ થાય તો બહનેો રાFે જ બેડાંુ ની

લાઇન લગાવે yયારે નબંર આવે ]યારે માડં એક બેડ ંભરાયુ . ગામની આવી પીરિ�થિતને િહસાબે ગામમા ંકોઈ

ક� યા આપવા તૈયાર ન થાય.

િનદશનનો હત અન સમજિનદશનનો હત અન સમજિનદશનનો હત અન સમજિનદશનનો હત અન સમજ ે ુ ેે ુ ેે ુ ેે ુ ે (વાહના િનદશન કાયgમનો મI યુ હતે પીવાના પાણી અને � વુ e છતાના kેFે નીિત િવષયક

બદલાવ અને િહમાયતનો છે. દ� તાવેmકરણ એન ુંમહ]વન ંપાસ ંુ ુ છે. (વાહની સH ય સ�ં થાઓ $ારા કલ ુ ૩૭

િનદશનો તૈયાર કરવામા ંઆ# યાં છે.

લોકો કામગીરીન ં અમલીકરણ કરવા સkમ બને તે માટે જ:રી માિહતીુ , માગદશન , મદદ,

kમતાવધન અને ટેકો આપવાની ભિૂમકા સ�ં થાએ ભજવવાની હતી. (ોV_ટ દરિમયાન એવી પiિતઓનો

ઉપયોગ કરવાનો હતો, V સરળ, સાદી, સ� તી હોય, V લાબંે ગાળા સધી ટકે અનેુ િવકાસની (િgયાને

મદદ:પ થાય. લોકો � વિનભરતા તરફ ડગ માડેં અને તેમના nદર પોતાપણાની ભાવના િવકસે .

આ નમનૂા:પ કાય $ારા બીt ગામોમા ં(ેરણા આપી સૌ પોતપોતાન ંપાણી મેળવવા � વા ુ વલબંનના

માગ ત રફ આગળ વધે એ હતે અને સમજ સાથે આ િનદશન કાય કરવામા ંઆ#ય ંછેુ ુ .

Page 4: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 4 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

િનદશનની (િgયાિનદશનની (િgયાિનદશનની (િgયાિનદશનની (િgયા ગામના ંકલ સાત ફિળયાંુ ઓમાથંી Fણ ફિળયાઓંનો સમાવેશ કરી કલ ુ ૭૧ વરસાદી પાણી સGંહના

ટાકંા બાધંવામા ંઆ#યા છે. આ વરસાદી પાણી સGંહના ટાકંા હોળી પછીના Fણ મિહના, yયારે કૂવા કે બોરમા ં

પાણી ખટૂી tય ]યારે ખાસ ઉપયોગ થશે. આ પાણીનો ઉપયોગ ખાસ પીવા માટે, રસોઇ બનાવવા માટે જ

થશે.

િનદશનની (િgયા સરળ નહોતી . આપણા સમાજમા ં અસમાનતાનો મI યુ (� છે. Vન ં (િતિબંબ ુ

-બોશી ગામમા ં(થમ મીિટંગમા ંજોવા મ�ય ં.ુ મીિટંગમા ંગામના આગેવાનો સાથે ચચા કરવામા ંઆવી કે

પીવાના પાણીનો અને � વe છતાનો સીધો સબંધં બહનેોને હોય છે. જો બહનેો મીિટંગમા ં હાજર ન હોય તો

એમને ખરેખર કેવી કેવી મzકેલીઓ પડે છે એનો િચતાર ઊભો ન થાયુ . ઘરના ંબધા જ કામોની જવાબદારી

બહનેો પર જ હોય છે. Vમ કે દૂરથી પાણી લાવવ ં,ુ રસોઇ બનાવવી, સાફ-સફાઈ કરવી વગેરે. જો િનદશનન ં ુ

અસરકારક પિરણામ લાવવ ં ુહોય તો આ કાયgમમા ંબહનેોની સહભાગીદારી હોવી અિનવાય છે .

yયારે બીm વખત ગામમા ંમીિટંગ કરવામા ંઆવી ]યારે બહનેોની સIં યામા ંવધારો થયો અને સૌએ

પીવાના પાણી માટે સવ�ે� ડ િવક" પ શોધી ગામમા ંઅમલીકરણની તૈયારી બતાવી.

લોકફાળાની આનાકાનીલોકફાળાની આનાકાનીલોકફાળાની આનાકાનીલોકફાળાની આનાકાની

Gામજનો સાથેની મલાકાત દરિમયાન કામુ ગીરીન ં અમલીકરણ કેવી રીતે કરવામા ંઆવશે તેની ુ

િવગતો સાથે સ�ં થાની કામગીરી િવશે માિહતી આપવામા ં આવી. સાથે �પ�ટ કરવામા ં આ#ય ં કે ગામમા ંુ

પીવાના પાણીની #યવ�થા માટે V કંઈ (યાસો કરવામા ંઆવશે તેમા ંલોકફાળો હોવો અિનવાય છે . રોકડ

ફાળો આપી શકાય તેમ ન હોય તો �મદાનનો િવક"પ પણ હતો, પરંત ુGામજનો �મદાન માટે તૈયાર ન

હતા. Gામજનોની દલીલ હતી કે તેઓ બધ ં ુજ મફત કરવા તૈયાર નથી, ઓછામા ંઓછી અડધી રોm તો

ચકૂવવી જ જોઈએ. yયારે સ�ંથા અને (વાહનો અિભગમ હતો કે જો લોકફાળો હોય તો જ કામગીરી કરવામા ં

આવશે.

સ�ંથા તરફથી લોકફાળાના મહ]વની �ડી સમજ આપવામા ંઆવી હોવા છતા ંલોકોમા ંઆનાકાની

જોઈને છેવટે સ�ંથાએ લોકોને િવચારવા માટેનો સમય આપીને �પ�ટ ક� ં કે જો ગામલોકો તેમના પોતાના ુ

કામ માટે લોકફાળો આપવા તૈયાર ન હોય તો સ�ંથા ગામમા ંકામ કરશે નહ�. આ નકારની ધારી અસર થઈ

અને સ�ં થાને સામેથી tણ કરવામા ંઆવી કે ગામલોકો લોકફાળો આપવા તૈયાર છે અને :. ૧૦૦/- રોકડા

ભરવા માગતા લોકોની યાદી પણ તૈયાર જ છે. પછી તો ગામનો એક પિરવાર લોકફાળો આપી શકે તેમ

નહોતો તો બીt ગામલોકોએ તેની જવાબદારી ઉપાડી લેવાની તૈયારી પણ બતાવી. આ રીતે ગામલોકો

તૈયાર થયા કે પીવાના પાણી માટે V પણ કામગીરી કરીશ ંએની જવાબદારી ુ તેમની પોતાની છે.

ગામની િ�થિતનો પાકો nદાજગામની િ�થિતનો પાકો nદાજગામની િ�થિતનો પાકો nદાજગામની િ�થિતનો પાકો nદાજ

િનદશનની (િgયાને આગળ ધપાવતા ં ગામની પાયાની માિહતી એકF કરવામા ંઆવી. આ માટે

(થમ ઘેર ઘેર સવ�ની કામગીરીન ંઆુ યોજન કરવામા ંઆ#ય ં.ુ એમા ંદરેક ઘરમા ંકેટલા સH યો છે, શ ંકામ કરે ુ

છે, ઘરોમા ંિશkણન ં(માણ શ ંછેુ ુ , કયો સમદાય વધ વિંચત રહી ગયો છેુ ુ , કયો સમદાય આગળ આવી શ�ો ુ

છે, ગામના સામિહક (�ો શ ંછેુ ુ , પીવાના પાણીનો (� છે તો �ા કારણોસર છે, Yોત જ નથી કે છે, એમા ંશ ું

ખામી છે, �ા કારણોસર પાણી નથી મળત ંવગેરે તમામ માિહતી એકF કરવામા ંઆવીુ .

Page 5: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 5 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

પીપીપીપી....આરઆરઆરઆર....એએએએ....ની (વિ ની (વિ ની (વિ ની (વિ ૃૃ ૃૃ

સમG ગામની પાયાની માિહતી લીધા પછી V બાબતો ખટૂતી હતી તેને માટે પી.આર.એ.ની બીm

ત કનીકોનો ઉપયોગ કરવામા ંઆ# યો Vમ કે સામાિજક નકશો, સસંાધનોનો ન_શો વગેરે. પી.આર.એ.નો બીજો

ઉ�ેશ એ પણ છે કે સ�ં થા અને Gામજનોની સમજ એક થાય અને બનેં એક c યેય માટે કામ કરવા તૈયાર

થાય.

સસંાધનોનો ન_શો

સસંાધનોના ન_શા $ારા કવાૂ ઓ,

બોર, ચેકડમ, કાચો ડેમ કે અ� ય Yોત સિહત

હાલમા ં V Yોત છે તે કેટલા સમયથી

કાયરત છે , બધં હાલતમા ં છે તો �ા

કારણોસર બધં છે એ માિહતી મેળવી નjી

કરવામા ં આ# ય ં ુ કે ભિવ� યમા ં આપણે કેવા

(કારના ંકામ આયોજનમા ંલેવા જોઈએ.

પિરવારોનો ન_શો

પિરવારનો ન_શો તૈયાર કરીને ગામમા ં�ા ંઘરો �ા ં�ા ં છે, કેવા (કારની જમીન પર છે, કયા

સમદાુ યની ગામમા ં(ભતા છેુ , કોને િનદશન મા ં(ાથિમકતા આપવી જોઈએ, વગેરે માિહતી એકF કરાઈ.

Gા�ય સગંઠનોની ભિૂમકા Gા�ય સગંઠનોની ભિૂમકા Gા�ય સગંઠનોની ભિૂમકા Gા�ય સગંઠનોની ભિૂમકા

િનદશનનો સાચો હતે િસi થાય તે ુ માટે ગામમા ં૧૦થી ૧૨ # યિ_તઓના જથની રચના કરવાન ંનjી ૂ ુ

કરવાન ં આ#ય ંુ .ુ એવ ં જથ V એક ુ ૂ સમાન ઉ�ેશની િદશામા ં િવચારી શકે, Vના $ારા ગામમા ં કોઈ પણ

માિહતીનો (ચાર-(સાર થાય, સગંઠન જ ગામને � વાવલબંનના માગ તરફ દોરે , ગામમા ંસમ� યા શ ંછેુ , કઈ

સમ� યાને (ાધા� ય આપવાન ં છે તે ુ આ સગંઠન જ નjી કરે. િનદશન (ોV_ટ માટે ગામમા ં બે (કારના

સગંઠનોની રચના કરવાન ંનjી કરવામા આ#ય ંુ ુ - પાણી સિમિત અને બહનેોના ંજથૂ .

પાણી સિમિત

આ િનદશન (ોV_ટ માટે પાણી સિમિતની રચના કરવામા ં આવી , Vમા ં ખાસ કરીને બહનેોની

ભાગીદારી વધ છેુ . બહનેો વધ અસરકારક રીતે કામ કરી શકે તે માટે ભાઈઓને પણ સિમિતમા ં સામેલ ુ

કરવામા ં આવેલા છે. V કોઈ કામગીરી થશે એ પાણી સિમિત $ારા જ થશે અને ભિવ� યામા ં આવનારા

સરકારી અને કે અ� ય (ોV_ટ પણ આ પાણી સિમિત $ારા જ થશે તેવ ં ુનjી કરવામા ંઆ#ય ં.ુ એમના $ારા

કામ થશે તો એમને કામગીરી (] યે લાગણી, પોતાપણાની ભાવના ઉદભવશે અને સાથે V કામગીરી થશે

એની tળવણી સારી રીતે થઈ શકશે. yયા ંસધી પાણી અને � વુ e છતાની # યવ� થામા ંલોકો કે� � �થાને નહ�

હોય, જનમત નહ� કેળવાય ]યા ંસધુી આ સેવાઓ અસરકારક નહ� બની શકે.

Page 6: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 6 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

બહનેોના ંજથોૂ

પીવાના પાણીના મ�ા સાથે � વુ e છતા અને બચત Vવા અ�ય મહ]વના મ�ાઓ પર પણ બહનેો ુ

િવશેષ cયાન આપી શકે તે માટે બહનેોના ં�વસહાય જથો રચવા પર પણ cયાન આપવામા ંઆ#ય ંૂ .ુ

િનદશનનો ભૌિતક દિ�ટકોણિનદશનનો ભૌિતક દિ�ટકોણિનદશનનો ભૌિતક દિ�ટકોણિનદશનનો ભૌિતક દિ�ટકોણ ૃૃ ૃૃ

વરસાદી પાવરસાદી પાવરસાદી પાવરસાદી પાણીના ટાકંાન ંબાધંકામણીના ટાકંાન ંબાધંકામણીના ટાકંાન ંબાધંકામણીના ટાકંાન ંબાધંકામુુ ુુ

પીવાના પાણીની મI યુ

જ:િરયાતનો ઉપાય બતાવતા ંGામજનોએ

િવચાર દશા# યો કે અહ�થી Fણ કી.મી. દર ૂ

ઉપલપાડા ગામમા ં પાણી પરવઠા બોડ ુ

$ારા કૂવો બનાવવામા ં આ# યો છે તેમા ં

આખા વષ દરિમયાન પીવાન ંપાણી મળી ુ

રહ ે છે. આ કવાૂ માથંી પાઇપલાઇન કરી

આ ફિળયાની મzકેલી દર ુ ૂ કરી શકાય તેમ છે. જોકે એ ઉપલપાડા ગામ એના કવાૂ માથંી પાણી આપવા માટે

તૈયાર હશે કે કેમ એની ખાતરી નહોતી. એ પછી સ�ં થાએ વરસાદી પાણીના સGંહના ટાકંા િવશેની સમજ

આપી. આ ગામ ડગંર પર વ� ય ંુ ુહોવાથી કવાૂ કે વેરી Vવા નવા Yોત બનાવાય તો પણ પીવાના પાણીની

સમ� યા હલ થઈ શકે તેમ નહોતી. સ�ંથાના કાયકરોને Gામજનો સાથેની (થમ મલાકાતમા ં જ વરસાદી ુ

પાણી સGંહના ટાકંાનો િવચાર આવી ગયો હતો.

આ રીતે, િવિવધ સામાિજક (િgયાઓનો સાથ લઈને nતે ગામના કલ સાુ ત ફિળયામંાથંી Fણ

ફિળયાનંો સમાવેશ કરી કલ ુ ૭૧ વરસાદી પાણી સGંહના ટાકંા બાધંવામા ંઆ#યા.

� થા� થા� થા� થાિનક સસંાિનક સસંાિનક સસંાિનક સસંાધનોનો વપરાશધનોનો વપરાશધનોનો વપરાશધનોનો વપરાશ

ગામની નmકથી નદી પસાર થતી હોવાથી નદીમાથંી રેતી ચાળી સાઇટ સધી ટે� પોુ મા ં પહPચાડી

ટાકંાના ં બાધંકામ માટે ઉપયોગ કરવામા ંઆવેલ છે. Vમા ંલાભાથ`ઓએ નદીમા ં જ રેતી ચાળી રેતી વધ ુ

જ� થો સાઇટ સધી પુ હPચે એ (માણે # યવ� થા ગોઠવવામા ંઆવી હતી.

� �� �� �� �_ચર િન_ચર િન_ચર િન_ચર િનભાવણી માટે � થાભાવણી માટે � થાભાવણી માટે � થાભાવણી માટે � થાિનક kમતાિનક kમતાિનક kમતાિનક kમતા

આ � �_ચરના ં બાધંકામો ઘરે-ઘરે કરવામા ંઆ# યા ં છે. હ�ે ડપપંની tળવણીની તાલીમ આપવાન ું

આયોજન કરેલ છે. લોકો પોતાની માિલકી હઠેળ એની િનભાવણી કરવાની રહશેે. ઉપરાતં, ટાકંા ૩૦ વષ સધી ુ

ટકાઉ રહ ેઅને પિરવારની પોતાની માિલકી હઠેળ સચવાતા રહ ેતેમ છે. આ િનદશન કામગીરીથી લોકો હવે

ભિવ� યમા ંપોતપોતાની રીતે ટાકંાન ંઅમલીકરણ કરશે અને આજબાજના Gામજનો સરકારની યોજનાને હાથ ુ ુ ુ

ધરી નવા � �_ચર ઊભા ંકરશે. કPgીટના ટાકંા લાબંો સમય ટકી રહ ેતેવી િડઝાઈનના છે.

Page 7: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 7 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

િનદશનન ંનાવી�યિનદશનન ંનાવી�યિનદશનન ંનાવી�યિનદશનન ંનાવી�ય ુુ ુુ

વરસાદી પાણીના ટાકંા આ િવ� તાર માટે નવા (કારન ં સાધન છેુ . V લોકોની તાલકા મથક કે ુ

આજબાજનાંુ ુ ગામડાઓમા ંસતત આવનજવન થતી હોય એ લોકો માટે નહ� પરંત ગામમાંુ જ રહતેા ંબહનેો

માટે આ કામગીરી નવીન છે.

અડચણોઅડચણોઅડચણોઅડચણો

િનદશન માટે ટાકંાન ં ુ કPgીટ કામ હોવાથી એના માટે � લેટ જોઈએ. આ કાય આ િવ� તા રમા ં નવ ું

હોવાથી કોઈ કો��ા_ટર પાસે પરૂતો માલસામાન ન હતો. એનો ખચ પણ વધ થતો હોવાથી ક ુ િડયા ખચ કરી

શકે તેવી પિરિ�થિત ન હતી. કામ શ: કરવા માટે � લાયવડના ફરમા બનાવી ુ (ય]ન કરવામા ંઆ#યો પણ તે

સફળ ન થયો. ]યાર બાદ લોખડંના � લેટવાળા ફરમાઓનો ભાવ લઈ ઓડર આપવામા ંઆ# યો પરંત આપેલો ુ

ઓડર Fણ જ� યાએ રદ કયા પછી ફરમા બની શ�ા. એમા ં પણ નબળાઈ જણાતા ફરીથી રીપેર�ગ કરી

ફરમાને ઉપયોગમા ં લેવામા ં આ# યો. ઉપરાતં, સીમે� ટના મયાિદત જ� થા થી સીમે� ટ સમયસર ન મળતા ં

કામગીરી સમયસર પણૂ થઈ શકી નહ� .

પાણીની ઉપલિ�ધપાણીની ઉપલિ�ધપાણીની ઉપલિ�ધપાણીની ઉપલિ�ધ,,,, ગગગગુુુણુવ ા અને આરો�ય પર અસરણવ ા અને આરો�ય પર અસરણવ ા અને આરો�ય પર અસરણવ ા અને આરો�ય પર અસર

એક ટાકંામા ંપાણીનો કલ જ� થોુ ૧૦,૦૦૦ િલટર રહશેે. ચોમાસા દરિમયાન વરસાદન ંપાણી પાણીના ંુ

ટાકંામા ંસGંહ થઈ વધારાન ંપાણી ઓવર�લો $ારા નmકનાુ બોરમા ંિરચાિજ �ગ તરીકે tય અથવા નmકમા ં

ખેતર હોય તો પાકમા ંપાણીનો ઉપયોગ થઈ શકે તેમ છે.

વરસાદી પાણીના ટાકંામા ં સGંહ થયેલ પાણીની ગણવ ાુ વધ સારી રહશેેુ . (વાહ િનદશનની

કામગીરી પણૂ થતા ંટાકંામા ં_લોરીનેશન કરવા માટે નmકના આરો�ય કે��માથંી _લોિરનની ગોળીઓ અથવા

ટીસીએલ પાવડર મેળવવાની પાણી સિમિતને સમજણ આપવામા ં આવી છે. આ ઉપરાતં, યો� ય કીટનો

ઉપયોગ કરી પાણીની ગણવ ા નjી કરવામા ંઆવશેુ .

Page 8: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 8 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

િનદશનનો આિથ�ક દિ�ટકોણિનદશનનો આિથ�ક દિ�ટકોણિનદશનનો આિથ�ક દિ�ટકોણિનદશનનો આિથ�ક દિ�ટકોણ ૃૃ ૃૃ વરસાદી પાણી સGંહના ટાકંામા ંમાથાદીઠ ખચ : . ૩૨૪૨/- થયો છે. આ િવ�તારમા ંપાણીની મzકેલી ુ

અને આ ટાકંાથી થનારા ફાયદાને જોતા ંલોકો માટે આ ઘણ ંફાયદાકારક કામ છેુ . જશોદા નરો મ પિ� લક

ચેિરટેબલ �� ટ, (વાહ અને લોકફાળા એમ Fણ પkો $ારા નાણાકીય ફાળો આપવામા ંઆ# યો છે.

ઉપરાતં, આ #યવ�થામા ં �વeછતાની tળવણી િસવાય સચંાલન માટે વીજળી Vવો કોઈ ખચ ન

હોવાથી આિથ�ક રીતે તે ટકાઉ છે. તેની િનભાવણીની જવાબદારી V તે પિરવારોની છે.

છાપરા પરથી વરસાદ નીચે પડતા ંપડતા ંજમીનન ંધોવાણ થત ંહત ંતે હવે અટ� ંછેુ ુ ુ ુ . ઉનાળાના

Fણ માસ દરિમયાન પડતી મz કેુ લીમા ંબહનેો એકથી દોઢ કી.મી. દરથી પાણી માથા પર લાવવ ંપડત ંૂ ુ ુએ

ઝઝંટ આ વષથી મટી જશે. હવે બહનેો જોઈએ ]યારે પાણી હ�ે ડપપં $ારા લઈ શકે અને ખેતરમા ંપણ પણૂ

સમય આપી શકે.

િનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણિનદશનનો સામાિજક દિ�ટકોણ ૃૃ ૃૃ િનદશનની (િgયા દરિમયાન શ:આતમા ંમફત �મદાનની ના પાડનારા ગામલોકો સમય જતા ંઆ

સમG (િgયાન ુંમહ]વ સમyયા છે. િનદશનને કાર ણે બહનેો તેમનો મત રજ કરતા ંથયા ંછે અને તેમનામા ંૂ

આગેવાનીની આવડત પણ િવકસી છે. પાણી સિમિતના મિહલા સH યને V કામગીરી સPપવામા ંઆવી હતી એ

પણ તેમણે અસરકારક રીતે બtવી હતી.

લોકોમા ંસપં વcયો એ બીm નPધપાF સામાિજક અસર છે. #યિ_તગત ટાકંા હોવાથી લોકો સામા�ય

રીતે પોતપોતાની રીતે સમય મળે ]યારે ખોદાણકામ કરતા હતા. પરંત,ુ ખાડામા ંમોટા મોટા પ�થર આવતા ં

તેને કાઢવા માટે સૌએ એક થઈને (ય]નો કયા. પછી તો બાર-બાર લાભાથ`ઓની ટુકડીઓ પાડવામા ંઆવી.

એ ટકડીમા ંએુ ક ઘરમાથંી એક સH ય એમ બાર ખાડાઓન ંબાધંકામ પણૂ થાય ] યાંુ સધી બાર સH યોુ કામ કરે

એ (માણે ૭૧ વરસાદી પાણી સGંહના ટાકંામા ં સિહયારું �મદાન કરવામા ં આ# ય ં ુ હત ં.ુ સાથે બાધંકામ

દરિમયાન પાણી છાટંવાની કામગીરીમા ં પણ લાભાથ`ઓનો મI યુ ફાળો હતો. ટાકંામા ં ભરવા માટેની રેતી

ચાળવા માટેનો મોટો ચાળણો પણ લાભાથ`ઓ લોકફાળો કરીને લા#યા. ખોદાણ બાદ ટાકંાના બાધંકામ અને

સામGી ઉતારવાની કામગીરીમા ંપણ લોકનો મIય ફાળો રTોુ .

(શાસન અન સ� થા(શાસન અન સ� થા(શાસન અન સ� થા(શાસન અન સ� થાે ંે ંે ંે ં કીકીકીકીયયયય માળખ માળખ માળખ માળખુંુ ંુ ંુ ં અહ� #યિ_તગત પાણીના ટાકંા બનાવવામા ંઆ#યા હોવા છતા,ં ગામ લોકોના િહતમા ંલાબંા ગાળાની

tળવણી અને �વeછતાના આGહમા ં પાણી સિમિતની િનણાયક ભિૂમકા રહ ે તે માટે તેને પરૂતી સkમ

બનાવવાના (યાસો કરવામા ંઆ#યા છે. પાણી સિમિતને પાયાની તાલીમો આપવામા ંઆવી છે. Vમા ંખાસ

કરીને પાણી સિમિત શા માટે, તેની જવાબદારીઓ અને તેની સામાિજક અને ભૌિતક (િgયામા ંભિૂમકા વગેરે

મ�ાઓનો સમાવેશુ કરવામા ંઆ#યો છે.

વરસાદી પાણી સGંહના ટાકંા એ આ િવ� તાર માટે નવીન:પ છે. ગામમા ં િશkણન ં(માણ ખબૂ જ ુ

ઓ� ંતેમ, નવા Yોત િવશેની tણકારી નહોતી, તેમ છતા,ં લોકો નવા Yોત જોયા િવના જ તેને �વીકારવા

તૈયાર થયા તે આ િનદશનની મોટી ઉપલિ�ધ હતી . ખાસ કરીને બહનેોની નેતાગીરીએ આમા ંમહ]વનો ફાળો

Page 9: Jashoda Narottam Trust Revised - India Water Portal

Page 9 of 9

િનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજનાિનદશન યોજના , , , , જશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટજશોદા નરો મ પિ�લક ચિરટબલ ��ટે ેે ેે ેે ે

ભજ# યો છે. આ (િgયા દરિમયાન ગામલોકોની �પી શિ_તઓ પણ બહાર આવી. Vમ કે ખોદાણકામ સમયે

માપ કરતી વખતે Gામજનો પાસે મેઝરટેપ તો ન હોય તો એના ઉપાય તરીકે તેમણે ચોjસ માપની વાસંની

લાકડી બનાવી લીધી !

નીિત િવષયક િહમાયત માટ આશનીિત િવષયક િહમાયત માટ આશનીિત િવષયક િહમાયત માટ આશનીિત િવષયક િહમાયત માટ આશેેેે યયયય આ ગામમા ં પાણીના ટાકંા બનાવવા પાછળ નીિત િવષયક િહમાયતનો V મIય આશય હતો તે ુ

અ]યારથી જ પાર પડી રTો છે. અહ� િનદશનની (િgયા પણૂ થયા પછી તાલકાના ંઅ�ય ગામોમાં ુ , yયા ં

વા�મો અને સરકારના અ�ય કાયgમો હઠેળ વરસાદી પાણીના સGંહના ટાકંા બનાવવામા ંઆવના રા છે ]યાનંા

લાભાથ`ઓ -બોશી ગામના (ેરણા (વાસે આવી રTા છે. હવે આ ગામ ઉપરાતં અ�ય ગામના લોકોને પણ

દૃઢ િવsાસ બેસવા લા�યો છે કે આ ડગંરાળ િવ�તારમા ંપીવાના પાણીની સમ�યાના ઉપાય માટે વરસાદી ુ

પાણીનો ટાકંા $ારા સGંહ એક મહ]વનો ઉપાય છે.

વધ માિહતી માટે સપંકુ : (વાહ મcય�થ કાયાલય(વાહ મcય�થ કાયાલય(વાહ મcય�થ કાયાલય(વાહ મcય�થ કાયાલય

m-૨, રkા એપાટમે�ટ , ૨૦૦, આઝાદ સોસાયટી, પોિલટેકિનક રોડ, -બાવાડી, અમદાવાદ - ૧૫

ફોનઃ ૦૭૯-૨૬૭૬ ૨૫૯૦, ૨૬૭૬ ૩૯૮૪ E-mail: [email protected], Website: www.pravah-gujarat.org