Included in the UGC Approved List of Journals SAHITYASETU

9
Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 1 of 9 Included in the UGC Approved List of Journals SAHITYASETU ISSN: 2249-2372 A Peer-Reviewed Literary e-journal Website: http://www.sahityasetu.co.in Year-8, Issue-5, Continuous Issue-47, September-October 2018 महाकव हरिक नीतशकम ् ેય વાચકો, રાજષિ અને કવવર ભ ત ૃહરરકત ણ શતકકાયો અને એક વાનશતક એમ ચાર શતકકાયો લોકિ છે. હવેથી િારહયિેુ નામક આ માય રારિય િામયક (ઇ-જનૃલ) ારા િતયપૂણૃ રીતે આ ણેય શતક કાયો મશઃ કાશત કરવામા આવશે. ણેય શતકકાયોમા લગભગ 107, 108 કે 109 લોકો અયારે હાલ ાત થાય છે. તેમા કેટલાક પાઠભેદો પણ છે. તેમ છતા િવૃમાય અને સુચલલત એવા પાઠને ાયાય આપવામા આવશે. િથમ અે નીતશતકને તેના મ ૂળ િકતપાઠ, િમછદી અનુવાદ, ગુજરાતી અનુવાદ અને કરઠન શદોના અથૃ િરહત ુત કરવામા આવેલ છે. કતતનો િકતપાઠ વયૃ એવા યાયમૂતિ ી તૈલગે મુબઇ ખાતે કોઇક ાચીન હતતના આધાર ે ગટ કરેલી તના આધારે આપેલો છે. જને ઇ.િ. ૧૮૯૨મા ગુજરાતી ેિ, મુબઇ ારા મલણલાલ ઈછારામ દેિાઇએ છાયો હતો. તે િકતપાઠ અે ુત છે. િમછદી અનુવાદ ી લગરરશભાઇ ભચેચ ારા ઇ.િ. 1989મા નવભાત ેિ, અમદાવાદ ારા ગટ કરવામા આવેલો હતો. તેમણે પણ નીતશતકના િ ટીકાકાર અને ઝનાચાયૃ દામોદર ધમાૃનદ કૌશાબીના મૂળ િકત પાઠનુ અનુિરણ કરીને જ િમછદી અનુવાદ કરેલો છે. (હાલ યુનવિિટીઓમા પણ આ જ વાચના અયાિમમા છે.) તેનો ગુજરાતી અનુવાદ અને કરઠન શદોની િમજૂતી આપવાનો ન યાિ મારા ારા કરવામા આયો છે. આશા છે કે આપ િૌ સુજનો માટે એ મનભાવન અને િહાયક બનશે. ારભે ૦૧ થી ૨૫ લોકોને અહ ગટ કરવામા આયા છે. 1. ᳰिालानवछिानतिमामूततये । वानुभूयेकसाराय नमः शाताय तेजसे ।। અનત મૂતિ લચમાા રદશાકાલારદથી પરા. માણ વાનુભૂત તે ણમુ શાત તેજને. અનુવાદ: રદશાઓ અને કાળથી પરરપૂણૃ(અવછ), અનત, પરમ ચૈતય વપ, વ-અનુભ ૂત જનુ માણ છે તેવા, શાત અને તેજોમય પરને ણામ. (શદાથૃ: िमामूततये- પરમ ચૈતય વપ,वानुभूयेकसाराय- વ-અનુભૂત જનુ માણ છે જનો િાર છે તેવા. વશેષ: થના ારભે કવ પરને ણામ કર ે છે.જમ િવૃ યાપક છે તેમ આ થમા વણૃવાયેલ નીત આધારરત નૈતકતા પણ િવૃ યાપેલ છે. માટે કવ નમઃ શાતાય તેજિે કહીને

Transcript of Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page 1: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 1 of 9

Included in the UGC Approved List of Journals

SAHITYASETU ISSN: 2249-2372 A Peer-Reviewed Literary e-journal

Website: http://www.sahityasetu.co.in

Year-8, Issue-5, Continuous Issue-47, September-October 2018

महाकव िः भर्तहृरिकत र् नीतर्शर्कम ्

શ્રદે્ધય વાચકો, રાજર્ષિ અને કર્વવર ભર્ તહૃરરકતત ત્રણ શતકકાવ્યો અને એક ર્વજ્ઞાનશતક એમ ચાર શતકકાવ્યો લોકપ્રર્િદ્ધ છે. હવેથી િારહત્યિેર્ ુનામક આ માન્ય રાષ્ટ્રિય િામર્યક (ઇ-જનૃલ) દ્વારા િાતત્યપણૂૃ રીતે આ ત્રણયે શતક કાવ્યો ક્રમશઃ પ્રકાર્શત કરવામાાં આવશે. ત્રણેય શતકકાવ્યોમાાં લગભગ 107, 108 કે 109 શ્લોકો અત્યારે હાલ પ્રાપ્ત થાય છે. તેમાાં કેટલાક પાઠભદેો પણ છે. તેમ છતાાં િવૃમાન્ય અને સપુ્રચલલત એવા પાઠને પ્રાધ્યાન્ય આપવામાાં આવશે. િૌપ્રથમ અત્ર ેનીર્તશતકને તેના મળૂ િાંસ્કતતપાઠ, િમછન્દી અનવુાદ, ગજુરાતી અનવુાદ અને કરઠન શબ્દોના અથ ૃિરહત પ્રસ્ર્તુ કરવામાાં આવલે છે. કતર્તનો િાંસ્કતતપાઠ ર્વદ્વદ્વયૃ એવા ન્યાયમરૂ્તિ શ્રી તૈલાંગે મુાંબઇ ખાતે કોઇક પ્રાચીન હસ્તપ્રતના આધારે પ્રગટ કરેલી પ્રતના આધારે આપેલો છે. જેને ઇ.િ. ૧૮૯૨માાં ગજુરાતી પે્રિ, મુાંબઇ દ્વારા મલણલાલ ઈચ્છારામ દેિાઇએ છાપ્યો હતો. તે િાંસ્કતતપાઠ અતે્ર પ્રર્તુ છે. િમછન્દી અનવુાદ શ્રી લગરરશભાઇ ભચેચ દ્વારા ઇ.િ. 1989માાં નવપ્રભાત પ્રેિ, અમદાવાદ દ્વારા પ્રગટ કરવામાાં આવલેો હતો. તમેણ ેપણ નીર્તશતકના પ્રર્િદ્ધ ટીકાકાર અને જૈનાચાયૃ દામોદર ધમાૃનાંદ કૌશામ્બીના મળૂ િાંસ્કતત પાઠનુાં અનિુરણ કરીને જ િમછન્દી અનવુાદ કરેલો છે. (હાલ યરુ્નવર્િિટીઓમાાં પણ આ જ વાચના અભ્યાિક્રમમાાં છે.) તેનો ગજુરાતી અનવુાદ અને કરઠન શબ્દોની િમજૂતી આપવાનો નમ્ર પ્રયાિ મારા દ્વારા કરવામાાં આવ્યો છે. આશા છે કે આપ િૌ સજુ્ઞજનો માટે એ મનભાવન અન ેિહાયક બનશે. પ્રારાંભે ૦૧ થી ૨૫ શ્લોકોને અહીં પ્રગટ કરવામાાં આવ્યા છે.

1. दिक्कालाद्यनवच्छिन्नानन्तच्िन्मात्रमूततये ।

स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ।।

અનાંત મરૂ્તિ લચન્માત્રા રદશાકાલારદથી પરા. પ્રમાણ સ્વાનભુરૂ્ત તે પ્રણમુાં શાન્ત તેજને.

અનવુાદ: રદશાઓ અને કાળથી પરરપણૂૃ(અર્વચ્ચ્છન્ન), અનન્ત, પરમ ચૈતન્ય સ્વરૂપ, સ્વ-અનભુરૂ્ત જેનુાં પ્રમાણ છે તેવા, શાન્ત અન ેતેજોમય પરબ્રહ્મને પ્રણામ. (શબ્દાથ:ૃ च्िन्मात्रमूततय-े પરમ ચૈતન્ય સ્વરૂપ,स्वानुभूत्येकसाराय- સ્વ-અનભુરૂ્ત જેનુાં પ્રમાણ છે – જેનો િાર છે તેવા. ર્વશેષ: ગ્રાંથના પ્રારમ્ભે કર્વ પરબ્રહ્મને પ્રણામ કરે છે.જેમ બ્રહ્મ િવૃત્ર વ્યાપક છે તેમ આ ગ્રાંથમાાં વણૃવાયેલ નીર્ત આધારરત નૈર્તકતા પણ િવૃત્ર વ્યાપેલ છે. માટે કર્વ ‘નમઃ શાન્તાય તેજિ’ે કહીને

Page 2: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 2 of 9

બ્રહ્મના જેવા જ શાન્ત સ્વભાવવાળા અને તેજપણૂ ૃ નૈર્તક વ્યક્તતને આડકતરી રીતે પ્રણામ કરે છે. અનરુટુપ છન્દ છે. )

2. याां च्िन्तयाच्म सततां मच्य सा च्वरक्ता

साप्यन्यच्मछिच्न्त जनां स जनो न्यसक्तः।

अस्मत्कृते ि पररतुष्यच्त काच्ििन्या

च्िक् ताां ि तां ि मिनां ि इमाां ि माां ि ।।

અનવુાદ: જેનુાં હુ ાં િતત લચિંતન કરુાં છાં તે મારા પ્રત્યે (તો) પે્રમ વગરની છે. પણ તે (તો) બીજા પરુુષને ચાહ ેછે. તે પરુુષ વળી બીજી સ્ત્રીમાાં આિતત છે. ત્યારે કોઇ બીજી જ (સ્ત્રી) વળી અમારા પર વારી જાય છે. તે(સ્ત્રી)ને, તે(પરુુષ)ને, કામદેવને અને આ(સ્ત્રી)ને અને મને ર્ધક્કાર હો. (શબ્દાથ:ૃ च्िन्मात्रमूततय-े પરમ ચૈતન્ય સ્વરૂપ,स्वानुभूत्येकसाराय- સ્વ-અનભુરૂ્ત જેનુાં પ્રમાણ છે – જેનો િાર છે તેવા. વિન્તર્તલકા છન્દ છે.)

3. अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते च्वशेषज्ञः ।

ज्ञानलविरु्वतिग्िां ब्रह्माच्प तां नरां न रञ्जयच्त ।।

મઢૂો સખુ ેઆરાધ્ય, વધ ુસખુે આરાધ્ય ર્વશેષજ્ઞો, જ્ઞાને અધરૂાાંને તો બ્રહ્મા પણ ન રાજી કરી શકે.

અનવુાદઃ અજ્ઞાનીને િહલેાઇથી િમજાવી શકાય છે. ર્વશેષજ્ઞને તો વધ ુિહલેાઇથી િમજાવી શકાય છે. પરાંર્ ુજ્ઞાનના છાટા માત્રથી પોતાને પાંરડત માનનાર ને તો બ્રહ્મા પણ ખશુ કરી શકતા નથી. (सुखमाराध्यः- િહલેાઇથી િમજાવી શકાય છે.सुखतरमाराध्यत-े વધ ુ િહલેાઇથી િમજાવી શકાય છે.ज्ञानलविरु्वतिग्िां- જ્ઞાનના છાટા માત્રથી પોતાને પાંરડત માનનાર.)

4. प्रसह्य मच्िमुद्धरेन्मकरवक्त्त्रिांष्ट्ाांकुरा-

त्समुद्रमच्प सन्तरेत् प्रिलिरू्मतमालाकुलम् ।

भुजङ्गमच्प कोच्पत च्शरच्स पुष्पवद्धारये-

न्न तु प्रच्तच्नच्वष्टमूखतजनच्ित्तमाराियेत् ॥

હઠે મલણ ઉતારતા મગર મખુ દાાંતો થકી, તરી પણ શકે તરાંગ બળથી િમદુ્રો તણા, ધરે ર્શર પરે ભજુ ાંગ અર્તકોર્પતો ફુલ શો, નથી હઠ ભરેલ મખૂ ૃમનનુાં િમાધાન કૈં. અનવુાદ: મગરના મખુના દાાંતના પોલાણમાાંથી બળપવૃૂક મલણને ખેંચી શકાય છે. ઉછળતા મોજાઓની હારમાળાવાળા િમદુ્રને તરી શકાય છે. ગસુ્િે થયેલા િાપને પરુપની જેમ મસ્તક પર ધારણ કરી શકાય છે. પરન્ર્ ુહઠે ચડલેા મખૂૃ માણિના મનને પ્રિન્ન કરી શકાર્ ુાં નથી. (प्रसह्य- બળપવૃૂક, मकरवक्त्त्रिांष्ट्ाांकुरात ् - મગરના મખુના દાાંતના પોલાણમાાંથી, प्रिलिरू्मतमालाकुलम-् ઉછળતા મોજાઓની હારમાળાવાળા, पुष्पवद्धारयेत् - પરુપની જેમ ધારણ કરી શકાય છે, प्रच्तच्नच्वष्ट- હઠે ચડલેા. પ તથ્વી છન્દ છે અને અર્તશયોક્તત અલાંકાર છે.)

5. लभेत च्सकतासु तैलमच्प यत्नत: पीडयन ्

च्पबेच्च मृगतृच्ष्िकासु सच्ललां च्पपासार्ितत:

किाच्ििच्प पयतटञ्शशच्वषािमासािये-

न्न तु प्रच्तच्नच्वष्टमूखतजनच्ित्तमाराियेत् ॥

મળે શ્રમ થકી જ તેલ બહ ુરેતી યે પીલતાાં, ર્ તષાર્રુ જ ઝાાંઝવા જળ થકી ર્ તષાને હરે, કદીય શશશતાંગ હાથ પડશે ભમે જો બધે,

Page 3: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 3 of 9

દુરાગ્રહ ભરેલ મખૂૃજન વારતાાં ના વળે. અનવુાદ: પ્રયત્નપવૃૂક પીિવાથી રેતીમાાંથી તેલ મેળવી શકાય છે. તરિથી વ્યાકુળ વ્યક્તત ઝાાંઝવાનાાં જળ પણ પી શકે છે. ક્યારેક ફરતાાં ફરતાાં િિલાનુાં ર્શિંગડુાં (પણ) મળી જાય. પરન્ર્ ુહઠે ચડલેા મખૂૃ માણિના મનને પ્રિન્ન કરી શકાર્ ુાં નથી. (यत्नत: पीडयन ्- પ્રયત્નપવૃૂક પીિવાથી, च्सकतासु- રેતીમાાંથી, च्पपासा अर्ितत: - તરિથી વ્યાકુળ વ્યક્તત, मृगतृच्ष्िका- ઝાાંઝવાનાાં જળ, किाच्ििच्प- ક્યારેક, पयतटन ् - ફરતાાં ફરતાાં, शशच्वषािमासाियेत् - િિલાનુાં ર્શિંગડુાં (પણ) મળી જાય. પ તથ્વી છન્દ છે અને અર્તશયોક્તત અલાંકાર છે.)

6. व्यालां बालमिृालतन्तुच्भरसर रोधिुां समुज्जृम्भत े

िेतु्तां वज्रमिीच्ञ्शरीषकुसुमप्रान्तेन सांनह्यते ।

मािुय ंमिुच्बन्िनुा रिच्यतुां क्षाराम्बुिेरीहत े

नेतुां वाञ्िच्त यः खलान्पच्ि सताां सूकै्तः सुिास्यच्न्िच्भः ।।

જો ગાાંડા ગજને મ તણાલિરથી ચેરઠા કરો કાબનૂી, જો ર્શરીષ ફૂલો તણા વલયથી ચાહો હીરા છેદવા, ખારા િાગરને મધરુ કરવા ધારો મધલુબન્દુથી, તો ઇચ્છો ખલને સમુાગ ૃલચિંધવા શબ્દે સધુાને ભરી.

અનવુાદ: જે મનરુય અમ તત ઝરતાાં સવુચનોથી દુરટ લોકોને િજ્જનોના માગે વાળવા ઇચ્છે છે, તે ખરેખર દુરટ હાથીને કમળના નાજુક તાંર્ઓુથી કાબ ુકરવા મથે છે, ર્શરીષ પરુપના અગ્રભાગથી વજ્રમલણને કાપવા કરટબાંધ છે, અને વળી, મધના એક ટીપાથી ખારા િમદુ્રને મીઠો કરવાની ઇચ્છા રાખ ેછે. (શબ્દાથૃ: व्यालम ् – હાથીને, बालमृिालतन्तुच्भः - કમળના નાજુક તાંર્ઓુથી, रोधिुम-् કાબ ુ કરવા, समुज्जृम्भते- ખબૂ મથે છે, (ससस – ઉપિગૃને લીધે પ્રયત્નની અિરકારકતા વધી જાય છે. ससस+सससससससससस – ખબૂ વધારે પ્રમાણમાાં મથે છે.) वज्रमिीन् िेतु्तम ् सांनह्यत े - વજ્રમલણને કાપવા કરટબાંધ છે,मिुच्बन्िनुा - મધના એક ટીપાથી, क्षाराम्बुिेः ખારા િમદુ્રને, मािुय ं रिच्यतुां ईहत े - મીઠો બનાવવા ઇચ્છે છે. यः જે (મનરુય) આ િવૃનામનુાં રૂપ છે. सुिास्यच्न्िच्भः सूकै्तः - અમ તત ઝરતાાં સવુચનોથી, खलान् सताां पच्ि नेतुां वाञ्िच्त - દુરટ લોકોને િજ્જનોના માગે વાળવા ઇચ્છે છે.શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

7. स्वायत्तमेकान्तगुिां च्विात्रा च्वच्नर्मततां िािनमज्ञतायाः।

च्वशेषतः सवतच्विाां समाजे च्वभूषिां मरनमपच्डडतानाम् ।।

સ્વાધીન અત્યાંતરહતે ર્વધાતા- રચ્યુાં ખરુાં ઢાાંકણ મખૂૃતાનુાં. ર્વશેષ તો પાંરડતમાંડળીમાાં, ર્વભષૂણો મૌન ગમાર માટે.

અનવુાદ: (મનરુયને) પોતાને જ અધીન એવા એકમાત્ર ગણુયતુત મૌનને ર્વધાતાએ અજ્ઞાનના આચ્છાદનથી િજયુું છે. આ મૌન ર્વશેષ કરીને ર્વદ્વાનોની માંડળીમાાં મખૂાૃઓનુાં આભષૂણ બને છે. (स्वायत्तमेकान्तगुि- પોતાને જ અધીન એવા એકમાત્ર ગણુયતુત મૌનને, च्विात्रा – ર્વધાતાએ, अज्ञतायाः

અજ્ઞાનના िािनम् च्वच्नर्मततम ्- આચ્છાદનથી િજયુું છે. (यि)् मरनम ्च्वशेषतः – (આ) મૌન ર્વશેષ કરીને, सवतच्विाां समाजे- ર્વદ્વાનોની માંડળીમાાં, अपच्डडतानाम ्च्वभूषिम् - મખૂાૃઓનુાં આભષૂણ બને છે.)

8. यिा दकच्िज्ज्ज्ञोડहां च्िप इव मिान्िः समभवां

तिा सवतज्ञो स्मीत्यभविवच्लप्तां मम मनः ।

यिा दकच्िच्त्कच्िि ्बुिजनसकाशािवगतां

तिा मूखो स्मीच्त ज्ज्वर इव मिो मे व्यपगतः ।।

Page 4: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 4 of 9

હતો થોડો જ્ઞાની ગજ િમ મદે પાગલ બન્યો, ‘બધુાં યે જાણુાં છાં’ ગરવ ધરતો રે મજુ મને. પછી થોડાાં થોડાાં બધુજન િમીપે ભણતરે, મનાવી મખૂાૃમી, જ્વર િમ અમારો મદ ગયો.

અનવુાદ: જ્યારે હુાં થોડુાંક જાણતો હતો ત્યારે હાથીની જેમ મદાન્ધ બની ગયો હતો. ત્યારે ‘હુાં િવૃજ્ઞ છાં’ એમ મારુાં મન ઘમાંડી બન્યુાં. જ્યારે જાણકાર માણિો પાિેથી કાંઇક જ્ઞાનપ્રાપ્ત થયુાં ત્યારે ‘હુાં મખૂૃ છાં’ એમ મારો મદ તાવની જેમ ઉતરી ગયો. (यिा दकच्ित् ज्ञः अहम ्- જ્યારે હુાં થોડુાંક જાણતો હતો, तिा च्िप इव मिान्िः समभवनम ्- ત્યારે હાથીની જેમ મદાન્ધ બની ગયો હતો, तिा सवतज्ञः अच्स्म- ત્યારે ‘હુાં િવૃજ્ઞ છાં’, मम मनः अवच्लप्तम् अभवत्- એમ મારુાં મન ઘમાંડી બન્યુાં, यिा बुिजनसकाशात् दकच्ित् दकच्िि ्अवगतम् - જ્યારે જાણકાર માણિો પાિેથી કાંઇક જ્ઞાનપ્રાપ્ત થયુાં, तिा मूखो अच्स्म इच्त-ત્યારે ‘હુાં મખૂ ૃછાં’ એમ, म ेमिः ज्ज्वर इव व्यपगतः- મારો મદ તાવની જેમ ઉતરી ગયો. ર્શખરરણી છાંદ છે.)

9. कृच्मकुलच्ितां लालाच्क्त्लन्नां च्वगच्न्ि जुगुच्प्सतां

च्नरुपमरसां प्रीत्या स्वािन्नराच्स्ि च्नराच्मषम् ।

सुरपच्तमच्प श्वा पाश्वतस्िां च्वलोक्त्य न शङ्कते

नच्ह गियच्त क्षदु्रो जन्तःु पररग्रहफल्गुमताम ्।।

કીટક િભર લાળે ભીંજેલ, ગાંધ જુગચુ્પ્િત, ર્નરુપમ રિ પે્રમે ખાતાાં નરાક્સ્થ ર્નરાર્મષ, સરુપર્ત િમીપે જોઇ શ્વાન ના શરમાય કૈં, નવ હલકટ જીવો જાણે સ્વીકારની ર્ચુ્છતા.

અનવુાદ: ઘણા કીડાઓથી ખદબદતા, લાળથી ખરડાયેલા, દુગૃન્ધ મારતા, જુગપુ્િા ભરેલા, નીરિ અને માાંિ વગરના માનવ અક્સ્થને આનાંદથી ખાતો કતૂરો બાજુમાાં ઉભલેા દેવરાજ ઇન્દ્રને જોઇને પણ શરમાતો નથી. ખરેખર ક્ષદુ્ર પ્રાણી પોતે સ્વીકારેલી વસ્ર્નુી ર્ચુ્છતાને ગણકારતો નથી. (શબ્દાથૃ: कृच्मकुलच्ितम् - ઘણા કીડાઓથી ખદબદતા, लालाच्क्त्लन्नम् - લાળથી ખરડાયેલા, च्वगच्न्ि –દુગૃન્ધ મારતા, जुगुच्प्सतम् - જુગપુ્િા ભરેલા, च्नरुपम् - अरसम ्– નીરિ,(રૂપ-રિ વગરના) च्नराच्मषम्- માાંિ વગરના, नर-अच्स्ि- માનવ અક્સ્થને प्रीत्या स्वािन-् આનાંદથી ખાતો, श्वा- કતૂરો, पाश्वतस्िां सुरपच्तम ्च्वलोक्त्य

अच्प - બાજુમાાં ઉભેલા દેવરાજ ઇન્દ્રને જોઇને પણ, न शङ्कते- શરમાતો નથી, क्षुद्रः जन्तुः पररग्रह –

फल्गुमताम ्नच्ह गियच्त- ક્ષદુ્ર પ્રાણી પોતે સ્વીકારેલી વસ્ર્નુી ર્ચુ્છતાને ગણકારતો નથી. હરરણી છાંદ છે.) 10. च्शरः शावं स्वगातत्पतच्त च्शरसस्तत ्च्क्षच्तिरां

महीध्राितुु्तङ्गािवच्नमवनेश्चाच्प जलच्िम ्।

अिो गङ्गा सेयां पिमुपगता स्तोकमिवा

च्ववेकभ्रष्टानाां भवच्त च्वच्नपातः शतमुखः ।।

પડી શાંભ ુમાથે, ર્શવર્શર થકી તે લગરરપરે, રહમાદ્ર ેટોચેથી, અવર્ન પરથી તે જલર્ધમાાં, ખરે ગાંગ આવી નીચ પદ ઢળી જાય અથવા, ર્વવેક ભ્રરટોને શતમખુ ર્વર્નપાત ભરખે.

Page 5: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 5 of 9

અનવુાદ (ગાંગાનદી) સ્વગમૃાાંથી શાંકરના મસ્તક પર, શાંકરના મસ્તક પરથી (રહમાલય) પવૃત પર, ઉત્ુાંગ પવૃત પરથી પ તથ્વી પર અને વળી, પ તથ્વી પરથી િમદુ્રમાાં જઇ પડી. આમ, આ ગાંગા અધમને અધમ પદ પામી. અથવા, ર્વવેકમાાંથી ભ્રરટ થયેલાઓનુાં પતન િેંકડો પ્રકારે થાય છે. (શબ્દાથૃ: स्वगातत ्शावं च्शरः पतच्त-(ગાંગાનદી) સ્વગૃમાાંથી શાંકરના મસ્તક પર, च्शरसः तत ्च्क्षच्तिरम् - શાંકરના મસ્તક પરથી (રહમાલય) પવૃત પર, उतु्तङ्गात् महीध्रात् अवच्नम-् ઉત્ુાંગ પવૃત પરથી પ તથ્વી પર, अवनेः ि अच्प जलच्िम-् અને વળી, પ તથ્વી પરથી િમદુ્રમાાં, पतच्त- જઇ પડી, सा इयां गङ्गा अिः

स्तोकम् पिम ्उपगता- આમ, આ ગાંગા અધમને અધમ પદ પામી,( स्तोकम-् એટલે પણ અધમ) अिवा

च्ववेकभ्रष्टानाम् च्वच्नपातः शतमुखः भवच्त- અથવા, ર્વવેકમાાંથી ભ્રરટ થયેલાઓનુાં પતન િેંકડો પ્રકારે થાય છે.ર્શખરરણી છાંદ છે.)

11. शक्त्यो वारच्यतुां जलेन हुतभुक् िते्रि सूयाततपो

नागेन्द्रो च्नच्शताङ्कुशेन समिो िडडेन गोगितभर ।

व्याच्िभेषजसङ्गहशै्च च्वच्विैमतन्त्रप्रयोगैर्वतषां

सवतस्यरषिमच्स्त शास्त्रच्वच्हतां मूखतस्य नास्त्यरषिम ्।।

જ્વાળાવારણ છે જ શક્ય જળથી, છત્રી હરે તાપને, હાથીવારણ અંકુશે પણ બને, ગૌ-ગદૃભો દાંડથી, વ્યાર્ધ વૈદ્ય દવા વશે સધુરતો, મન્ત્રો હરે ઝેરને, શાસ્ત્રો ર્નર્મિત છે ઉપાય િઘળા, ના રે દવા મખૂૃની.

અનવુાદ: પાણીથી આગ બઝુાવી શકાય છે, છત્ર વડ ેસયૃૂનો તડકો રોકી શકાય છે, મદોન્મત્ત હાથીને અણીદાર અંકુશથી અને આખલા કે ગઘડેાને લાકડીથી કાબમૂાાં લઇ શકાય છે, રોગને ર્વર્વધ ઔષધોથી અને ઝેરને ર્વર્વધ માંત્રપ્રયોગથી દૂર કરી શકાય છે, શાસ્ત્રમાાં બધાનુાં ઔષધ કહ્ુાં છે પણ મખૂૃનુાં કોઇ ઔષધ નથી.

(શબ્દાથૃ: हुतभुक्- અક્નન, समिः नागने्द्रः च्नच्शत अङ्कुशेन- મદોન્મત્ત હાથીને અણીદાર અંકુશથી, गो-गितभर

िडडेन- આખલા કે ગઘડેાને લાકડીથી, भेषजसङ्गहःै व्याच्िः- રોગન ેર્વર્વધ ઔષધોથી च्वच्विैः मन्त्रप्रयोगैः

च्वषम-् ઝેરને ર્વર્વધ માંત્રપ્રયોગથી, वारच्यतुम ्शक्त्यः - કાબમૂાાં લઇ શકાય છે, शास्त्रच्वच्हतम् सवतस्य औषिम ्

अच्स्त - શાસ્ત્રમાાં બધાનુાં ઔષધ કહ્ુાં છે,मूखतस्य न अच्स्त औषिम् - પણ મખૂૃનુાં કોઇ ઔષધ નથી.શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

12. साच्हत्यसङ्गीतकलाच्वहीनः साक्षातपशुः पुछिच्वषािहीनः ।

तृिां न खािन्नच्प जीवमानस्तद्भागिेयां परमां पशनूाम् ।।

અનવુાદ: િારહત્ય,િાંગીત અને કલા વગરનો મનરુય પ ૂાંછડા અને ર્શિંગડાાં ર્વનાના િાક્ષાત પશ ુજેવો છે. ઘાિ ન ખાતો તેવો તે જીવે છે એ બીજાાં પશઓુનુાં પરમ િૌભાનય છે. (पुछिच्वषािहीनः- પ ૂાંછડા અને ર્શિંગડાાં ર્વનાના, तिृां न खािन् अच्प जीवमानः सः - ઘાિ ન ખાતો તેવો તે જીવે છે, पशूनाम् परमम् भागिेयम् - એ બીજાાં પશઓુનુાં પરમ િૌભાનય છે.)

13. येषाां न च्वद्या न तपो न िानां ज्ञानां न शीलां न गिुो न िमतः ।

ते मत्यतलोके भुच्व भारभूता मनुष्यरूपेि मृगाश्चरच्न्त ।।

અનવુાદ: જેવોની પાિે ર્વદ્યા નથી કે તપ નથી, દાન નથી કે જ્ઞાન નથી, ચારરત્ર નથી કે િદ્ગુણ નથી કે નથી ધમૃ, મ તત્યલુોકમાાં પ તથ્વી પર ભારરૂપ બનેલા તેવો મનરુયના રૂપમાાં પશઓુની જેમ ચરી ખાય છે.

Page 6: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 6 of 9

14. वरां पवततिगुेष ुभ्रान्तां वनिरैः सह ।

न मूखतजनसम्पकत ः सुरेन्द्रभवनेष्वच्प ।।

અનવુાદ: પવૃતના દુગમૃ પ્રદેશોમાાં વનચર પ્રાણીઓ િાથે ભટકવુાં વધારે િારુાં. પરાંર્ ુઇન્દ્રના મહલેોમાાં પણ મખૂૃ માણિ િાથેનો િહવાિ જરાય િારો નથી. (पवततिगुेष ुवनिरैः सह भ्रान्तां वरम् - પવૃતના દુગૃમ પ્રદેશોમાાં વનચર પ્રાણીઓ િાથે ભટકવુાં વધારે િારુાં, सुरेन्द्रभवनेषु अच्प मूखतजनसम्पकत ः न- પરાંર્ ુઇન્દ્રના મહલેોમાાં પણ મખૂૃ માણિ િાથેનો િહવાિ જરાય િારો નથી.)

15. शास्त्रोपस्कृतशब्िसुन्िरच्गरः च्शष्यप्रिेयागमा

च्वख्याताः कवयो वसच्न्त च्वषये यस्य प्रभोर्नतितनाः ।

तज्जाड्यां वसुिाच्िपस्य कवयो ह्यिं च्वनािीश्वराः

कुत्स्याः स्युः कुपरीक्षका न मियो यैरर्ततः पाच्तताः ।।

શાસ્ત્રોમાન્ય સશુબ્દ સુાંદર લગરા ર્શરયો ગ્રહ ેજ્ઞાનને, જે દેશે કર્વઓ પ્રર્િદ્ધ વિતા તેને ગરીબી વરી, રાજાની જડતા જ ત,ે ધન ર્વના ર્વદ્વાન છે ઇશ્વરો, ર્નિંદ્યો છે કુપરીક્ષકો ન મલણ, જ્યાાં અંકાય મલૂ્યો કમી.

અનવુાદ: જે રાજાઓના રાજ્યમાાં શાસ્ત્રોને લીધે અલાંકતત શબ્દોયતુત વાણીવાળા અને જેઓ ર્શરયોને આપી શકાય તેવુાં શાસ્ત્રજ્ઞાન ધરાવે છે તેવા પ્રખ્યાત કર્વઓ ગરીબ બનીને વિે છે, તે બાબત રાજાની જડતા છે. ખરેખર કર્વઓ તો ધન ર્વના પણ િમથ ૃહોય છે. જેમણે (બીજાની) રકિંમત ઘટાડી દીધી છે તેવા મખૂ ૃપરીક્ષકો ર્નિંદનીય છે, નહીં કે મલણઓ. (શબ્દાથૃ: यस्य प्रभोः च्वषये- જે રાજાઓના રાજ્યમાાં शास्त्र-उपस्कृत - शब्ि - सुन्िर-च्गरः - શાસ્ત્રોને લીધે અલાંકતત શબ્દોયતુત વાણીવાળા, च्शष्यप्रिय- आगमा - ર્શરયોને આપી શકાય તેવુાં શાસ્ત્રજ્ઞાન ધરાવે છે તેવા, च्वख्याताः कवयो च्नितनाः वसच्न्त- પ્રખ્યાત કર્વઓ ગરીબ બનીને વિે છે, तत ् वसुिाच्िपस्य जाड्यम ्-

તે બાબત રાજાની જડતા છે. च्ह कवयः अितम् च्वना (अच्प) अिीश्वराः ખરેખર કર્વઓ તો ધન ર્વના પણ િમથૃ હોય છે. यैःअर्ततः पाच्तताः- જેમણે (બીજાની) રકિંમત ઘટાડી દીધી છે તેવા, कुपरीक्षका कुत्स्याः स्युः - મખૂૃ પરીક્ષકો ર્નિંદનીય છે, न मियः- નહીં કે મલણઓ. શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

16. हतुतयातच्त न गोिरां दकमच्प शां पषु्पाच्ि यत्सवतिा

ह्यर्ितभ्य: प्रच्तपाद्यमानमच्नशां प्राप्नोच्त वृद्द्धां पराम् ।

कल्पान्तेष्वच्प न प्रयाच्त च्निनां च्वद्याख्यमन्तितनां

येषाां तान ्प्रच्त मानमुज्ज्झत नृपा: कस्तै: सह स्पितत े॥

ચોરોને ન કશુાંય ગોચર બને, પોષે શમો િવૃદા, આપ્યે દાન હાંમેશ વાાંચ્છ જનન,ે પામે વધારે િદા, કલ્પાન્તે પણ નાશ પામી ન શકે,ર્વદ્યાધનો જે છૂપાાં, રાજાઓ અલભમાન ત્યાગ કરજો, છે શક્ય સ્પધાૃ કદા?

અનવુાદ: ચોરની નજરે પડર્ુાં નથી, હાંમેશાાં જે ર્વશેષ કલ્યાણ િાધે છે, યાચકોને આપવા છતાાં જે રદવિ-રાત પરુકળ વ તદ્ધદ્ધ પામે છે, યગુ(કલ્પ)ના અન્તે પણ જે નાશ પામર્ુાં નથી તે ર્વદ્યા નામનુાં આંતરરક ધન જેમની પાિે છે તેમના પ્રત્યે હ ેરાજાઓ ! તમારુાં અલભમાન છોડી દો. કારણ કે તેમની િાથે કોણ સ્પધાૃ કરી શકે ? (શબ્દાથૃ: हतुतः गोिरां न याच्त- ચોરની નજરે પડર્ુાં નથી, दकमच्प शां पुष्पाच्ि- ર્વશેષ કલ્યાણ િાધ ે છે, अर्ितभ्य: प्रच्तपाद्यमानम् अच्नशां पराम ् वृद्द्धां प्राप्नोच्त - યાચકોને આપવા છતાાં જે રદવિ-રાત પરુકળ વ તદ્ધદ્ધ

Page 7: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 7 of 9

પામે છે, च्वद्याख्यम् अन्तितनम् - ર્વદ્યા નામનુાં આંતરરક ધન, भो नृपा:- હ ેરાજાઓ ! तान् प्रच्त मानमुज्ज्झत- તેમના પ્રત્ય ેઅલભમાન છોડી દો. શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

17. अच्िगतपरमािातन्पच्डडतान्मावमांस्िा-

स्तिृच्मव लिु लक्ष्मीनैव तान्सांरुिच्द्ध ।

अच्भनवमिलेखाश्यामगडडस्िलानाां

न भवच्त च्बसतन्तुवातरिां वारिानाम् ।।

અર્ધગત પરમાથી પાંરડતોને ન છેડો, ર્ તણ િમ લઘ ુલક્ષ્મીથી વશે ના જ થાય, નવલ મદ થકી છે શ્યામ ગાંડસ્થળો ત ે ગજ વશ નવ થાયે પરુપનાાં કેિરેથી.

અનવુાદ: પરમાથૃ પામનારા પાંરડતોનુાં અપમાન કરશો નહી. ર્ચુ્છ તણખલા જેવી લક્ષ્મી તેમને રોકી શકતી નથી. તાજા મદની રેખાઓથી શ્યામ બનેલા લમણાવાળા હાથીઓને કમળતાંર્ઓુ બાાંધી શકતા નથી.

(શબ્દાથૃ: परमािातन् अच्िगत पच्डडतान ्मा अवमांस्िाः - પરમાથૃ પામનારા પાંરડતોનુાં અપમાન કરશો નહી. लि ुतृिम ्इव लक्ष्मीः तान् न सांरुिच्द्ध एव - ર્ચુ્છ તણખલા જેવી લક્ષ્મી તેમને રોકી શકતી નથી. अच्भनव –

मिलेखा-श्याम-गडडस्िलानाम् वारिानाम् - તાજા મદની રેખાઓથી શ્યામ બનેલા લમણાવાળા હાથીઓને, च्बसतन्तुः वारिां न भवच्त- કમળતાંર્ઓુ બાાંધી શકતા નથી.)

18. अम्भोच्जनीवनच्नवासच्वलासमेव

हांसस्य हच्न्त च्नतराां कुच्पतो च्विाता ।

न त्वस्य िगु्िजलभेिच्विर प्रच्सद्धाां

वैिग्ध्यकीर्ततमपहतुतमसर समितः ।।

પદ્મો તણો વન ર્વલાિ ર્નવાિ જેનો, તે હાંિનુાં ઘર હણે કરી કોપ બ્રહ્મા, તેની જ દૂધ-જળ ભેદ ર્વશ ેપ્રર્િદ્ધ કૌશલ્યકીર્તિ હણવા નથી ત ેિમથ.ૃ

અનવુાદ: અંત્યત ગસુ્િે થયેલા બ્રહ્માજી હાંિની કમળવનના ર્નવાિની મજાને મારી નાખે છે. પરાંર્ ુદૂધ અને પાણીને જુદા પાડવાની બાબતમાાં પ્રર્િદ્ધ થયેલી તેની ચર્રુાઇને પડાવી લેવા માટે િમથૃ નથી. (શબ્દાથૃ: च्नतराां कुच्पतो च्विाता- અંત્યત ગસુ્િે થયેલા બ્રહ્માજી, हांसस्य- હાંિની, अम्भोच्जनी-वनच्नवास-

च्वलासम् हच्न्त- કમળવનના ર્નવાિની મજાને મારી નાખ ેછે. तु िगु्िजलभेिच्विर प्रच्सद्धाां वैिग्ध्य कीर्ततम्

अपहतुतम् असर न समितः- પરાંર્ ુદૂધ અને પાણીને જુદા પાડવાની બાબતમાાં પ્રર્િદ્ધ થયેલી તેની ચર્રુાઇને પડાવી લેવા માટે િમથૃ નથી. શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

19. केयूरा न च्वभूषयच्न्त पुरुषां हारा न िन्द्रोज्जला

न स्नानां न च्वलेपनां न कुसुमां नालङ्कृता मिूतजाः ।

वाडयेका समलङ्करोच्त पुरुषां या सांस्कृता िायतते

क्षीयन्त ेखल ुभूषिाच्न सततां वाग्भूषिां भूषिम ्।।

કેયરૂો નવ ભષૂણો પરુુષને, હારો ન ચાંદ્રોજ્જવલ, ના સ્નાનો ન અ ર્વલપેનો ન કુસમુો ના કેશ શોભા ય કૈં,

Page 8: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 8 of 9

વાણી એક જ છે ઘરેણુાં નરનુાં જે િાંસ્કતર્ત ધારતી, કાળે નાશ બધાાં જ ભષૂણ થતાાં, વાણી ઘરેણુાં િદા.

અનવુાદ: મનરુયને બાજુબાંધ, ચાંદ્ર જેવા ઉજ્જવળ હાર, સ્નાન,(સગુ ાંર્ધત)લપે, ફૂલ કે શણગારેલા વાળ શોભા આપતા નથી. ધારણ કરવામાાં આવેલી એકમાત્ર િાંસ્કારીવાણી મનરુયને શણગારે છે. ઘરેણાાં તો ખરેખર નાશ પામે છે. પરાંર્ ુવાણીરૂપી ઘરેણુાં િતત ઘરેણુાં બની રહ ેછે. (શબ્દાથૃ: શાદૃૂલર્વક્રીરડત છાંદ છે.)

20. च्वद्या नाम नरस्य रूपमच्िकां प्रछिन्न्गुप्तां िनां

च्वद्या भोगकरी यश:सुखकरी च्वद्या गुरूिाां गरुु: ।

च्वद्या बन्िुजनो च्विेश गमन ेच्वद्या परां िैवतां

च्वद्या राजसु पूच्जता न तु िनां च्वद्याच्वहीन: पशु: ॥

ર્વદ્યા નામ નરે જ શે્રરઠ રૂપ છે, ઢાાંકેલ છાનુાં ધન, ર્વદ્યા ભોગ ધરે યશ સખુ કરે ર્વદ્યા ગરુુનો ગરુુ, ર્વદ્યા બાંધ ુબને, ર્વદેશગમને, ર્વદ્યા વડી દેવતા, ર્વદ્યા રાજિભા પજૂે ન ધનને ર્વદ્યા ર્વનાનો પશ.ુ

અનવુાદ:ર્વદ્યા ખરેખર માણિનુાં શે્રરઠરૂપ છે, છૂપુાં અને રક્ષાયેલુાં ધન છે, ર્વદ્યા ભોગર્વલાિ, યશ

અને સખુ આપનારી છે. ર્વદ્યા ગરુુઓની ગરુુ છે. ર્વદેશગમનમાાં ર્વદ્યા બાંધ ુિમાન છે. ર્વદ્યા શે્રરઠદેવતા છે. ર્વદ્યા રાજાઓમાાં પજૂાય છે, ધન નહીં. ર્વદ્યા વગરનો મનરુય પશ ુિમાન છે.

21. क्षाच्न्तश्चेििनने ककां दकमरच्भः क्रोिो च्स्त िेदे्दच्हनाां

ज्ञाच्तश्चेिनलने ककां यदि सुहृदद्दव्यरषिैः ककां फलम् ।

ककां सपैयतदि िजुतनाः दकमु िनैर्वतद्या नवद्या यदि

व्रीडा िेच्त्कमु भूषिैः सुकच्वता यद्यच्स्त राज्ज्येन दकम् ।।

ક્ષાક્ન્ત તો તવચોય શીદ તનમુાાં, છે ક્રોધ તો શત્ર ુકાાં ? જો જ્ઞાર્ત ખપ આગ કાાં? સહુ્રદ જો રદવ્ય દવા કાાં ફળે? કાાં િાપો યરદ દુર્જનો? ધાંપણુાં ક કામ ર્વદ્યા વરે? કાાં આભષૂણ જો વ્રીડા? સકુર્વતા હોયે પછી રાજ્ય કાાં ?

અનવુાદ: જો ક્ષમા હોય તો વચન આપવાની શી જરૂર છે? દેહધારી (મનરુયો)ને ક્રોધ હોય તો દુશ્મનોની શી જરૂર છે? જો જ્ઞાતી હોય તો અક્નનની શી જરૂર છે? જો દોસ્ત હોય તો રદવ્ય ઔષધની શી જરૂર છે? જો દુર્જનો હોય તો િપોની શી જરૂર છે? જો ર્નરકલાંક ર્વદ્યા હોય તો ધનની શી જરૂર છે? જો લજજા હોય તો આભષૂણની શી જરૂર છે? જો કર્વત્વશક્તત હોય તો રાજ્યનો શો અથૃ છે?

22. िाच्क्षडयां स्वजन ेिया परजने शाठ्यां सिा िजुतने

प्रीच्तः सािुजन ेनयो नृपजने च्विज्जनेष्वाजतवम् ।

शरयं शतु्रजन ेक्षमा गुरुजने नारीजन ेितूतता

ये िैवां पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकच्स्िच्तः ।।

દાલક્ષણ્યો સ્વજને દયા પરરજન,ે નીચા જને શાઠયતા, પ્રીર્ત િાદુજને નીર્ત ન તપજને, ર્વદ્વાનને ઋજુતા, શૌયો શત્રજુને ક્ષમા ગરુુજને, નારી પ્રર્ત ધતૃૂતા, આવા તો પરુુષો કળા કુશળ છે, તે લોક કાયો કરે.

Page 9: Included in the UGC Approved List of Journals SAHITYASETU

Page URL: http://www.sahityasetu.co.in/issue47/mahesh.php Page 9 of 9

અનવુાદ: સ્વજનો પ્રત્યે િૌજન્ય, બીજા લોકો પ્રત્યે દયા, દુર્જનો પ્રત્યે હાંમેશા શઠતા, િજ્જનો પ્રત્યે પે્રમ, રાજાઓ પ્રત્યે નીર્તમત્તા, ર્વદ્વાનો પ્રત્યે ર્વનમ્રતા, શત્રલુોકો પ્રત્યે શૌયૃ, વડીલો પ્રત્ય ેક્ષમા અને સ્ત્રીઓની બાબતમાાં ધતૃૂતા- આ મજુબની કળાઓમાાં જે પરુુષો કુશળ છે તેમના ઉપર જ લોકવ્યવહાર ટકી રહલેો છે.

23. जाड्यां च्ियो हरच्त च्सिच्ि वाच्ि सत्यां

मानोन्नद्तां दिशच्त पापमपाकरोच्त ।

िेतः प्रसाियच्त दिक्षु तनोच्त कीर्तं

सत्सङ्गच्तः किय ककां न करोच्त पुांसाम् ।।

વાણી મહીં િત ર્િિંચી, જડબદુ્ધદ્ધ હારે, માનોન્નર્તકર રદશા દઇ પાપ હારે, લચત્તે પ્રિાદિહ ર્વશ્વની કીર્તિ આપ,ે િાધ ુિમાગમ જનોતણો શુાં ન િાધે?

અનવુાદ: (િજ્જનો િાથેની ર્મત્રતા) બદુ્ધદ્ધની જડતાને દૂર કરે છે, વાણીમાાં િત્યનુાં ર્િિંચન કરે છે, િમ્માનમાાં વધારો કરે છે, પાપને દૂર કરે છે, મનને પ્રિન્ન કરે છે અને બધી રદશાઓમાાં કીર્તિને ફેલાવે છે. કહો ! િજ્જનોની િોબત મનરુયનુાં શુાં શુાં (િારુાં) કરતી નથી.

24. जयच्न्त त ेसुकृच्तनो रसच्सद्धाः कवीश्वराः ।

नाच्स्त येषाां यशःकाले जरामरिजां भयम् ।।

અનવુાદ: જેમના યશરૂપી શરીરને ઘડપણ અને મ તત્યનુો ભય હોતો નથી તેવા પણુ્યાત્મા અને રિર્નરૂપણમાાં ર્િદ્ધહસ્ત શ્રેરઠ કર્વઓ જય પામે છે.

25. सूनुः सच्चररतः सती च्प्रयतमा स्वामी प्रसािोन्मुखः ।

च्स्नग्िां च्मत्रमविकः पररजनो च्नःक्त्लशेलशेां मनः ।।

आकारो रुच्िरः च्स्िरश्च च्वभवो च्वद्याविातां मुखां

तषु्ट ेच्वष्टपहाररिीष्टिहरर सम्प्राप्यते िेच्हना ।।

અનવુાદ: જગતને આનાંદ આપનાર તેમજ મનોરથ પણૂૃ કરનાર ભગવાન ર્વરણ ુપ્રિન્ન હોય તોજ મનરુયને િદાચારી પતુ્ર, પર્તવ્રતા પત્ની, કતપાપરક સ્વામી, સ્નેહાળ ર્મત્ર, ર્નરકપટ િેવક, જરાપણ તલેશ વગરનુાં મન, સુાંદર આકતર્ત્ત, ક્સ્થર એવી િાંપર્ત, અને ર્વદ્યાથી શોભાયમાન એવુાં મખુ પ્રાપ્ત થાય છે.

*****

પ્રસ્તોતા : ડૉ. મહશે એ. પટેલ, ગજુરાત આટટૃિ અને કૉમિૃ કૉલેજ, એલલિબ્રીજ, અમદાવાદ